1. Home
  2. Tag "participated"

ખેલો ઈન્ડિયા દસ કા દમમાં 1 લાખથી વધુ મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો

નવી દિલ્હીઃ ખેલો ઈન્ડિયા દસ કા દમ ઈવેન્ટ, જે સમગ્ર ભારતમાં 10 થી 31 માર્ચ દરમિયાન, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023ની યાદમાં યોજાઈ હતી, જેમાં 1500થી વધારે રમતગમતની ઈવેન્ટ્સમાં દેશભરમાંથી 1,00,000થી વધારે છોકરીઓની વિશાળ ભાગીદારી જોવા મળી હતી. મધ્યપ્રદેશ રાજ્ય એથ્લેટ્સનું સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવે છે જેમાં 30975 એથ્લેટ્સે 580 ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો. ખેલો ઈન્ડિયા […]

આદિવાસી યુવાનોને જાગ્યો ક્રિકેટ પ્રેમ, દાંતામાં રમાયેલી ટૂર્નામેન્ટમાં 68 ટીમોએ ભાગ લીધો

દાંતાઃ ક્રિકેટ મેચનો હવે ગામડાના યુવાનોમાં પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં અંતરિયાળ આદિવાસી ગામડાંના યુવાનોમાં પણ ક્રિકેટ પ્રત્યેનો પ્રમેમ જોવા મળી રહ્યો છે. દાંતા તાલુકાના અંતરિયાળ ગામોના આદિવાસી સમાજના યુવાનો રમત ગમત ક્ષેત્રે આગળ વધે તેવા શુભ આશયથી શબરી સેના સાંઢોસી ઝોન દ્વારા બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું શનિવારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code