રાષ્ટ્રપતિ મુર્મુ સુરીનામના સમકક્ષને મળ્યા,દ્વિપક્ષીય ભાગીદારીને ગાઢ બનાવવાની કરી ચર્ચા
દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે તેમના સુરીનામ સમકક્ષ ચંદ્રિકાપ્રસાદ સંતોખીને મળ્યા હતા અને તેઓએ સંરક્ષણ, કૃષિ, માહિતી-ટેકનોલોજી અને ક્ષમતા નિર્માણ સહિતના અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરી હતી. આ દરમિયાન, બંને પક્ષોએ આરોગ્ય અને કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં ચાર એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. ગયા વર્ષે જુલાઈમાં કાર્યભાર સંભાળ્યા બાદ […]


