1. Home
  2. Tag "partnership"

ભારત અને ડેનમાર્ક સંરક્ષણ,સુરક્ષા અને નવી ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભાગીદારી માટે સહમત

નવી દિલ્હીઃ ભારત અને ડેનમાર્ક સંરક્ષણ, સુરક્ષા અને નવી ટેકનોલોજી સહિતના નવા ક્ષેત્રોમાં તેમની ભાગીદારીને વિસ્તારવા માટે કામ કરવા સહમત થયા છે. વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં ડેનિશ વિદેશ મંત્રી લાર્સ લોકે રાસમુસેન સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન બંને મંત્રીઓએ પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી […]

નવી ઉંચાઈએ પહોંચશે ભારત અને વિયેતનામ વચ્ચે રોકાણ અને વેપાર ભાગીદારી,આ ક્ષેત્રોમાં લેવાશે પગલાં

દિલ્હી: ભારત અને વિયેતનામ વચ્ચે રોકાણ અને વેપાર ભાગીદારી સતત વધી રહી છે. બંને દેશો વચ્ચેની મિત્રતા હવે સંબંધોમાં પ્રગતિના નવા આયામો સર્જી રહી છે. તેનાથી બંને દેશોના વિદેશી હૂંડિયામણના ભંડારમાં પણ વધારો થવાની શક્યતા છે. ભારત અને વિયેતનામે સ્થિર વિકાસનો માર્ગ મોકળો કર્યો છે અને બંને દેશો વચ્ચે રોકાણ અને વેપારની અપાર સંભાવનાઓ છે. […]

આયુષ્માન કાર્ડ પ્રાપ્તકર્તાઓમાં મહિલાઓનો આશરે 49 ટકા હિસ્સો: ડો. મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના પ્રધાનમંત્રીના વિઝનને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. નવી દિલ્હીમાં આરોગ્ય મંથન-2023ના સમાપન સત્રમાં માંડવિયાએ જણાવ્યું હતું કે સરકાર આ યોજના દ્વારા દેશના દરેક વ્યક્તિને સસ્તી આરોગ્ય સેવાઓ પૂરી […]

રાષ્ટ્રપતિ મુર્મુ સુરીનામના સમકક્ષને મળ્યા,દ્વિપક્ષીય ભાગીદારીને ગાઢ બનાવવાની કરી ચર્ચા

દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે તેમના સુરીનામ સમકક્ષ ચંદ્રિકાપ્રસાદ સંતોખીને મળ્યા હતા અને તેઓએ સંરક્ષણ, કૃષિ, માહિતી-ટેકનોલોજી અને ક્ષમતા નિર્માણ સહિતના અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરી હતી. આ દરમિયાન, બંને પક્ષોએ આરોગ્ય અને કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં ચાર એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. ગયા વર્ષે જુલાઈમાં કાર્યભાર સંભાળ્યા બાદ […]

ભારત અને બ્રિટન વચ્ચે રક્ષા ક્ષેત્રેમાં ભાગીદારી વધારવા સહમતિઃ પીએમ મોદી

નવી દિલ્હી: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન બે દિવસીય ભારતની મુલાકાતે છે. જોન્સન શુક્રવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બંને નેતાઓએ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. આ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જોન્સન સાથે મુલાકાત કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું, ‘હું બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code