1. Home
  2. Tag "passenger"

અમદાવાદઃ રેલવે સ્ટેશન ઉપર મુસાફર એટીવીએમ મારફતે અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકશે

અમદાવાદઃ લવેની ટિકિટ માટે લાંબી લાઈન અને ભીડનો મોટાભાગે સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે અમદાવાદના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે એક ખાસ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે અમદાવાદ મંડળના અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા અને ગાંધીધામ રેલવે સ્ટેશનો પર એટીવીએમ મારફતે જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકાય છે. પ્લેટફોર્મ ટિકિટ […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ઓવરસ્પીડ, ડાર્કફિલ્મ, અને પેસેન્જર ભરી દોડતા વાહનો પકડાયા

• સુરેન્દ્રનગર પોલીસે હાઈવે પર યોજી ડ્રાઈવ • વાહનચાલકોને રૂપિયા 39.300નો દંડ કરાયો • પોલીસે 5 વાહનો ડિટેઈન કર્યા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર પૂરફાટ ઝડપે દોડતા વાહનો, તેમજ વાહનો પર ડાર્કફિલ્મ, સિલ્ટબેલ્ટ ન બાંધવો, ચાલુવાહને મોબાઈલ પર વાતો તેમજ પેસેન્જરો […]

ગાઢ ધુમ્મસથી મુસાફરોની વધી મુશ્કેલી,દિલ્હીમાં 80 ફ્લાઈટ મોડી, ઘણી ટ્રેનો મોડી ચાલી

ગાઢ ધુમ્મસના કારણે દિલ્હીમાં ઘણી ફ્લાઈટ્સ મોડી પડી મોડી-મોડી ચાલી રહી છે ઘણી બધી ટ્રેનો  દિલ્હી: ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ શનિવારે પણ રોડ, રેલ અને ફ્લાઇટ સેવાઓને અસર કરી રહ્યું છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગાઢ ધુમ્મસના કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી પડી રહી છે. દિલ્હીના તમામ રેલવે સ્ટેશનો પરથી આવતી-જતી ઘણી ટ્રેનો પણ […]

ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરોની સંખ્યામાં વધારો, 8 મહિનામાં 1190.62 લાખ મુસાફરો કર્યો પ્રવાસ

ડોમેસ્ટિક ઉડ્ડયન ઉદ્યોગે 2023ના પ્રથમ આઠ મહિનામાં મુસાફરોના ટ્રાફિકમાં નોંધપાત્ર ઉછાળો અનુભવ્યો છે. નવીનતમ ડેટા વિશ્લેષણ અનુસાર, જાન્યુઆરીથી ઓગસ્ટ 2023 દરમિયાન સ્થાનિક એરલાઇન્સ દ્વારા વહન કરાયેલા મુસાફરોની સંખ્યા પ્રભાવશાળી 1190.62 લાખ સુધી પહોંચી છે, જે નોંધપાત્ર વધારો દર્શાવે છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 38.27% છે. એકલા ઓગસ્ટ 2023 મહિનામાં 23.13%નો નોંધપાત્ર માસિક વૃદ્ધિ દર જોવા મળ્યો હતો, જેમાં […]

કોઈમ્બતુર એરપોર્ટ ઉપર UAEથી આવેલા મુસાફર પાસેથી 3.8 કરોડનું સોનુ પકડાયું

બેંગ્લોરઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે શારજાહથી કોઈમ્બતુર આવી રહેલી ફ્લાઈટમાંથી કરોડોની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા 11 મુસાફરોને કોઈમ્બતુર એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા અને તેમાંથી એક પાસેથી 6.62 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રૂ. 3.8 કરોડની કિંમતનું 6.62 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કોઈમ્બતુર ડિરેક્ટોરેટ […]

કમળના ફૂલની તર્જ પર બન્યું એરપોર્ટ,PM મોદી હશે પહેલા પેસેન્જર

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચૂંટણી રાજ્ય કર્ણાટકની મુલાકાતે જશે.આ દરમિયાન, વડા પ્રધાન શિવમોગા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને બેલાગવીમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.સત્તાવાર નિવેદન અનુસાર, વડા પ્રધાન શિવમોગાના એરપોર્ટની મુલાકાત લેશે અને તેનું નિરીક્ષણ પણ કરશે.આ એરપોર્ટ પર ઉતરનાર પ્રથમ મુસાફર ખુદ પીએમ મોદી હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અંતર્ગત તેઓ જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ […]

ભરૂચમાં આંગડિયા લૂંટનો પ્રયાસઃ બસના ક્લિનર અને મુસાફરની હિંમત સામે લૂંટારુઓ હાર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ભરૂચમાં નેશનલ હાઈવે ઉપર આંગડિયા પેઢીના કર્મચારીઓને અજાણ્યા શખ્સો દ્વારા લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પેઢીના કર્મચારીઓ કરોડોની મતા લઈને ખાનગી બસમાં જતા હતા ત્યારે માર્ગમાં કારમાં આવેલા શખ્સોએ બસ અટકાવી હતી. તેમજ આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code