1. Home
  2. Tag "Passes away"

ગુજરાતી રંગભૂમીના કલાકાર અને પીઢ અભિનેત્રી ચારૂબેન પટેલનું 83 વર્ષની વયે દેહાવસાન,

અમદાવાદઃ ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર અને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત એવા પીઢ અભિનેત્રી ચારૂબેન પટેલનું 83 વર્ષની વયે હાર્ટ-એટેકથી નિધન થયું છે. ચારૂબેન  દૂરદર્શન પર પ્રસારિત ધારાવાહિક ‘એકડાળના પંખીથી’ લોકોમાં ખૂબ જ જાણીતા બન્યા હતા. રંગભૂમિના જાણીતા કલાકાર ચારૂબેન પટેલ છેલ્લા ઘણા સમયથી આણંદ તાલુકાના બાકરોલ ગામમાં રહેતા હતાં. પખવાડિયા પહેલા તેઓને પગમાં ફેક્ચર થયું […]

સહારાના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ સુબ્રત રોયનું નિધન, ધણા સમયથી બિમાર હતા

મુંબઈઃ  જાણીતા ઉદ્યાગપતિ અને સહારા ઈન્ડિયાના પ્રમુખ સુબ્રત રોયનું મંગળવારે નિધન થયું છે. તેમણે મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. અને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. દેશના જાણીતા ઉદ્યોગપતિ સુબ્રત રોયનું મંગળવારે નિધન થયું છે. સુબ્રત રોયનો જન્મ 10 જૂન, 1948ના રોજ બિહારના અરરિયા જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું […]

ભારતના મહાન સ્પિનર ​​બિશન સિંહ બેદીનું નિધન

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ક્રિકેટર બિશન સિંદ બેદીનું લાંબી બીમારીને પગલે 77 વર્ષની ઉંમરે નિધન થયું છે. બેદીએ ભારત માટે કુલ 77 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જેમાં 273 વિકેટ મેળવી હતી. બેદીને ભારતીય ટેસ્ટ ઈતિહાસના મહાન સ્પિનર માનવામાં આવે છે. તેમણે પોતાની બોલીંગ તાકીતથી ભારતીય ટીમને અનેક મેચ જીતાડી છે. બિશન સિંહ બેદીને અંગદ બેદી, […]

રીબડાના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના નિધનથી સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજમાં શોક છવાયો

રાજકોટઃ સૌરાષ્ટ્રના ક્ષત્રિય અગ્રણી અને રીબડાના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું  આજે બુધવારના રોજ દુઃખદ અવસાન થયુ હતુ. તેમના નિધન બાદ પરિવાર સહિત સમગ્ર ક્ષત્રિય સમાજમાં શોકનો માહોલ છવાયો છે. મહિપતસિંહ જાડેજા ગુજરાતના ક્ષત્રિય આગેવાન હતા. તેઓ મૂળ ગોંડલના રીબડાના વતની હતા. અને સૌરાષ્ટ્રના રાજકારણમાં બહુ મોટુ અને બહુચર્ચિત નામ પણ હતું. તેઓએ ક્ષત્રિય સેનાની સ્થાપના પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code