દુનિયાભરમાં 16 અબજથી પણ વધારે પાસવર્ડ થયા લીક?
ભારતની સાયબર સુરક્ષા એજન્સી CERT-In એ એક મોટી ચેતવણી જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વભરમાં 16 અબજથી વધુ પાસવર્ડ લીક થયા છે. આ અત્યાર સુધીની સૌથી મોટી ડેટા લીક ઘટનાઓમાંની એક માનવામાં આવે છે અને તે ભારતમાં કરોડો ઇન્ટરનેટ વપરાશકર્તાઓને અસર કરી શકે છે, ખાસ કરીને જેઓ Apple, Google, Facebook, Telegram, GitHub […]