વધેલા પાસ્તા ફેંકવાને બદલે બનાવો ક્રિસ્પી પાસ્તા કટલેટ, બાળકોના ટિફિન માટે બેસ્ટ અને ટેસ્ટી રેસીપી
અવારનવાર એવું બને છે કે સાંજે કે ટિફિન માટે બનાવેલા પાસ્તા વધી જાય છે. જ્યારે આવું થાય ત્યારે ગૃહિણીઓને મૂંઝવણ થાય છે કે આ પાસ્તાનું શું કરવું, કારણ કે બાળકો ફરી એ જ જૂના પાસ્તા ખાવા માટે આનાકાની કરે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય, તો હવે ચિંતા છોડો! આ વધેલા પાસ્તામાંથી તમે […]


