પાટડીમાં મધરાતે હાર્ડવેરની દુકાનમાં લાગેલી આગ આજુબાજુમાં પ્રસરી
ધ્રાંગધ્રા અને વિરમગામથી ફાયર ફાયટરો દોડી ગયા ચાર કલાકની મહેમત બાદ આગ કાબુમાં આવી જૂના બસ સ્ટેન્ડ વિસ્તારના વેપારીઓ પણ ભરઊંઘમાંથી ઊઠીને દોડી ગયા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં આગના આકસ્મિક બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક આગનો બનાવ પાટડીમાં બન્યો હતો. પાટડીમાં મોડી રાત્રે બે વાગ્યે જૂના બસ સ્ટેન્ડમાં ઉમિયા કોમ્પલેક્ષમાં આવેલી ધનંજય હાર્ડવેર સ્ટોર્સની બે […]