પાટણ જિલ્લામાં યુરિયા-ડીએપી ખાતરની તંગી સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
ખાતરની તંગી અંગે ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિમંત્રીને પત્ર લખી રજુઆત કરી, રવિ સીઝનની વાવણીવા સમયે ખાતરીની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં, યુરિયા ખાતર કાળા બજારમાં વેચાતા ખેડૂતોમાં તંત્ર સામે રોષ પાટણઃ જિલ્લામાં યુરિયા અને ડીએપી ખાતરની કૃત્રિમ અછત સર્જાતા રવિપાકની સીઝન ટાણે જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને રાસાયણિક ખાતર કાળાબજારમાંથી લેવાની ફરજ પડી રહી છે. ત્યારે […]