1. Home
  2. Tag "Patan Municipality"

પાટણ નગરપાલિકામાં ભાજપના સભ્યોમાં ખટરાગ, મહિલા પ્રમુખે મુખ્યમંત્રીને ફરિયાદ કરી

ભાજપના જ 6 નગરસેવકો વિકાસના કામમાં અડચણરૂપ બનતા હોવાનો આક્ષેપ, જાહેર જનતાના હીતના કાર્યમાં પક્ષના લોકો રોડા નાંખે છેઃ પ્રમુખ, પાટણ નગરપાલિકામાં ભાજપના સભ્યોમાં ચાલી રહેલી ટાંટિયાખેંચ પાટણઃ ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના સભ્યો વચ્ચે ટાંટિયાખેંચ ચાલી રહી છે. તેના કારણે વિકારના કામોમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. પાટણ નગરપાલિકાના પ્રમુખે પોતાના પક્ષ ભાજપના 6 કોર્પોરેટરને […]

પાટણ પાલિકા વીજળી બિલ પણ ભરી શકતી નથી, 3.50 કરોડના બાકી બિલની ચુકવણી માટે લોન લેશે

પાટણઃ નગરપાલિકાનું કરોડો રૂપિયાની વીજબિલ બાકી છે. અને ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા અવાર-નવાર રિમાન્ડર મોકલવામાં આવે છે. નગરપાલિકાના સત્તધીશો દ્વારા બાકી વેરાની વસુલાત માટે ઝૂંબેશ ચલાવીને વીજબિલની બાકી રકમ ભરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વીજબિલની ચડત રકમ રૂપિયા 3.50 કરોડની છે, જો કે 58 લાખ ભરી દેવામાં આવ્યા છે. દર મહિને સરેરાશ વીજબિલ […]

પાટણ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા ઝૂંબેશ, બે દિવસમાં 40 ઢોરને ડબ્બે પૂર્યા

પાટણઃ શહેરમાં લાબા સમયથી રખડતા ઢોરની સમસ્યા વિકટ બની હતી. જાહેર રોડ પર રખડતા ઢોર અડ્ડો બનાવીને બેસી રહેતા હોવાથી ટ્રાફિકને ભારે મુશ્કેલી પડતી હતી. રખડતા ઢોરને લીધે અકસ્માતો પણ સર્જાતા હતા. આ સંદર્ભે જિલ્લા કલેક્ટરે આપેલી સુચના બાદ પાટણ નગરપાલિકાએ રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ હાથ ધરી છે. છેલ્લા બે દિવસમાં 40 ડેટલા ઢોરને પકડીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code