1. Home
  2. Tag "patan"

પાટણની હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ.ના કેમ્પસમાં અદ્યત્તન સ્પોર્ટસ સંકુલનું નિર્માણ કરાયું

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં સૌથી મોટું સ્પોર્ટસ સંકુલ તૈયાર થઇ ગયું છે. કોરોનાના કારણે 2021માં જે સ્પોર્ટસ સંકુલ તૈયાર થવાનું હતું તેનું કામ પૂર્ણ થઇ ગયું છે તે હવે ટુંકસમયમાં  ખૂલ્લુ મુકાશે. 5200 ચોરસ મીટરમાં તૈયાર કરાયેલા આ સ્પોર્ટસ સંકુલમાં તમામ પ્રકારની ઇન્ડોર રમતની સુવિધાઓ છે. આ સ્પોર્ટ સંકુલ 8.50 કરોડથી વધુના ખર્ચે […]

પાટણમાં પણ કોરોના અને ઓમિક્રોનની લહેરને પહોંચી વળવા તંત્ર સજ્જ

પાટણનું પણ તંત્ર છે એલર્ટ કોરોનાની લહેરને પહોંચી વળવા આરોગ્ય તંત્ર સજ્જ આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત પાટણ: કોરોના અને ઓમિક્રોનની લહેરને પહોંચી વળવા પાટણ આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે. પાટણ જિલ્લામાં ધારપુર મેડિકલ હોસ્પિટલ સહિત રાધનપુર અને સિધ્ધપુર જનરલ હોસ્પિટલ અને તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની અને ઓમિક્રોનની સારવાર મળી રહે તે માટે […]

પાટણ પંથકમાં ગાજરનું મોટું ઉત્પાદન, પોષણક્ષણ ભાવ ન મળતા ખેડુતો નારાજ

પાટણ : ઉત્તર ગુજરાતમાં સમૃદ્ધ જિલ્લો ગણાતા પાટણ કૃષિપાક ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. શિયાળુ સીઝનમાં ગાજરને પણ પાટણ પંથકમાં એક આગવી ઓળખ સમું વાવતેર માનવામાં આવે છે. ગુજરાતથી માંડી મુંબઈ સુધી તેનું વેચાણ થાય છે. ચાલુ વર્ષે  ગાજરના પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ સીઝનમાં પાટણ પંથકમાં […]

પાટણનું તંત્ર વિદેશથી આવેલા લોકોની જાણ થતા જ સતર્ક થયું, મુસાફરો ક્વોરન્ટાઈનમાં

પાટણમાં તંત્ર સતર્ક વિદેશની આવેલા લોકોને ક્વોરન્ટાઈન કર્યા મોટી સંખ્યામાં લોકો પાટણ પહોંચ્યા પાટણ: ઓમિક્રોન વેરિયન્ટને લઈને લોકોની ચિંતા એટલી વધી ગઈ છે કે જેની ના પૂછો વાત, ઓમિક્રોન વેરિયન્ટના જોખમને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા તંત્ર પણ હવે સજ્જ થઈ ગયુંછે. પાટણમાં હાઈ-રિસ્ક કન્ટ્રીમાંથી 5 મુસાફરો આવ્યા છે. તો હાઈ રિસ્ક વગરની 76 દેશમાંથી આવેલ એન.આર.આઈ.મુસાફરોને […]

પાટણમાં પૂરફાટ ઝડપે આવતી જીપ ઝૂંપડામાં ઘૂંસી જતાં કપડા ધોતી યુવતી અને ખાટલામાં સુતેલા વૃદ્ધનું મોત

પાટણ : રાજ્યમાં હીટ એન્ડ રનના બનાવો વધતા જાય છે. પાટણ શહેરમાં હિટ એન્ડ રન ની ચોંકાવનારી ઘટના બની હતી. શહેરના જીમખાનાથી અનાવાડા રોડ પર પૂરઝડપે આવી રહેલી જીપે બે લોકોને કચડીને મોતને ઘાટ ઉતાર્યાં હતા. ધમસમતી આવતી એક ખુલ્લી જીપ ઝૂપડપટ્ટીમાં ધસી ગઈ હતી. જેમાં જીપે પહેલા કપડાં ધોતી યુવતીને કચડી, પછી ખાટલામાં સૂતેલા […]

પાટણમાં સરસ્વતી નદીના કાંઠે 120 ફૂટ લાંબો ઘાટ બનાવાશે

પાટણઃ શહેરમાં સરસ્વતી નદીના કાંઠે નિર્માણ કરાયેલા સહસ્ત્ર તરુવનમાં સરસ્વતીના ઉપાસકો દ્વારા સરસ્વતી ઘાટ બનાવવા માટે આજે ભૂમિપૂજન કરાયું હતું. પાટણ સરસ્વતી નદીના કાંઠે મિશન ગ્રીન ટીમ દ્વારા પર્યાવરણની જાળવણી માટે એક કિલોમીટર લાંબા નદીના પટમાં વૃક્ષોની હરિયાળી ઊભી કરી નયનરમ્ય સહસ્ત્ર તરૂવન બનાવી અંદર નેપાળના પશુપતિનાથ પ્રતિકૃતિ સમાન આનંદેશ્વર મહાદેવનું મંદિર બનતાં શહેરમાં તરુવન […]

પાટણ જિલ્લામાં વરસાદને અભાવે ખરીફ પાક સુકાઈ રહ્યો છે, કેનાલમાં પાણી છોડવા ખેડુતોની માગ

પાટણઃ  રાજ્યમાં વરસાદ ખેંચાતા સૌથી વધુ વિકટ સિથિતિ ઉત્તર ગુજરાતની છે, જેમાં પાટણ જિલ્લાના ખેડુતો કેનાલમાં પાણી છોડવાની માગ કરી રહ્યા છે. જિલ્લાના સાંતલપુર તાલુકો માત્ર ચોમાસું આધારિત ખેતી પર નિર્ભર છે. જેને લઈ ચાલુ વર્ષે વરસાદ ન થતા તાલુકામાં ખેડૂતોના ખેતરો સૂકાવા લાગ્યા છે. પ્રથમ સામાન્ય વરસાદ વરસતા ખેડૂતોએ વાવેલો પાક પણ સુકાવાની આરે […]

પાટણમાં માત્ર બે ઇંચ વરસાદે મ્યુનિની પોલ ખોલી નાંખીઃ ઠેરઠેર ખાડાં અને ભૂવા પડ્યાં

પાટણઃ  શહેરમાં પ્રથમ વરસાદમાંજ નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન સદંતર નિષ્ફળ ગયો હતો અને શહેરના વિવિધ વિસ્તારમાં ઠેરઠેર ખાડા અને ભૂવા પડતા લોકો પરેશાન બની ગયા છે. માત્ર બે ઈંચ વરસાદમાં જ શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા અને ઠેર ઠેર ખાડા પડી ગયા છે. નવા બનેલા રોડમાં નગરપાલિકા અને કન્સલ્ટન્ટ તરફથી કોઈપણ સુપરવિઝન ન થવાના કારણે કામ […]

પાટણની રાણકી વાવ પર્યટકો માટે ખૂલતા પ્રવાસીઓનું આગમન

પાટણઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરીને પર્યટન સ્થળોને પણ મંજુરી આપી દીધી છે. કોરોના કાળમાં  પાટણ વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ છેલ્લા દોઢ માસથી બંધ હતી. જે આજે બુધવારે સવારથી પર્યટકો માટે ખુલ્લી મુકી છે. જેમાં પ્રથમ દિવસે પર્યટકોનો ધીમા પગલે ઘસારો શરૂ થયો છે. પાટણની બેનુન અને ઐતિહાસિક રાણકીવાવને નિહાળવા માટે […]

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટના ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રસંગે કહ્યું કે, કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આવનારા સમયમાં 1800  મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થાઓ ઊભી કરવાની નેમ રાખી છે. આવા ઓકસીજન પ્લાન્ટમાં હવામાંથી ઓક્સિજન મેળવીને તેને સપ્લાય કરવામાં આવશે. તેના ભાગરૂપે આજે આવા જ એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code