અંબાજી નજીક મધરાતે યાત્રિકોના લકઝરી બસ પર પથ્થરમારો, બસના કાચ તૂટ્યાં
મહેસાણા જતી ત્રણ લકઝરી બસ પથ્થરમારાનો ભોગ બની, પોલીસે તોફાની તત્વોને પકડવા ટીમ બનાવી, અગાઉ પણ આ જ સ્થળે વાહનો પર પથ્થરમારાના બનાવો બન્યા છે અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાજીના દર્શન માટે રોજબરોજ મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. ત્યારે કેટલાક સમયથી રાતના સમયે અંબાજી આવતા કે જતાં યાત્રિકોના વાહનો પર પથ્થરમારાના બનાવો બની રહ્યા […]