રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદરો પકડવા માટે કોન્ટ્રાક્ટ અપાશે
રાજકોટ, 14 મે 2026: Patients troubled by rats at Rajkot Civil Hospital શહેરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ઉંદરોનો ત્રાસ વધતો જાય છે. ખાસ કરીને રાતના સમયે ઉંદરોના ત્રાસથી દર્દીઓ પરેશાન થાય છે. ઉંદરો મેડિકલ ઈન્ટ્રુમેન્ટ અને દવાઓને પણ નુકસાન કરે છે. ઉંદરોને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા છે. પણ ઉંદરો પાંજરે પુરાતા જ નથી. […]


