બિહારઃ પટણાની બહુમાળી ઈમારતમાં આગ, મોટી દૂર્ઘટના ટળી
નવી દિલ્હીઃ બિહારની રાજધાની પટણામાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. આ ઇમારતમાં સરકારના વિવિધ વિભાગની કચેરીઓ હતો. આગની ઘટનાને પગલે ઈમારતમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા. જો કે, ફાયરબ્રિગેડના જવાનોએ બચાવ અભિયાન હાથ ધરીને તેમને સહીસલામત રીતે બહાર કાઢ્યાં હતા. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]


