બિહારના 19 વર્ષના વિદ્યાર્થીને અમેરિકાની યૂનિવર્સિટી તરફથી મળી 2.5 કરોડની સ્કોલરશીપ
બિહારના ઋતિકને મળી 2.5 કરોડની સ્કોલરશીપ આગળ 4 વર્ષનો અભ્યાસ યુરોપમાં કરશે એમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટી તરફથી પ્રાપ્ત થઈ સ્કોલરશીપ દેશના વિદ્યાર્થીઓ અનેક ક્ષેત્રમાં સિદ્ધી પ્રાપ્ત કરીને આગળ વધી રહ્યા છએ, બહારના દેશોમાં પણ ભારતીય વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભાથી આગળ આવી રહ્યા છે,અને દેશનું નામ રોશન કરી રહ્યા છે.ત્યારે આવો જ એક વિદ્યાર્થી બિહારમાં જોવા મળ્યો છે, […]


