1. Home
  2. Tag "Pavagadh Temple"

પાવાગઢ મંદિરમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ સામે વિરોધ ઉઠતા માચીમાં ઓટોમેટિક મશીન મુકાયું

ગોધરાઃ રાજ્યના સુપ્રસિદ્ધ અંબાજી માતાજીના મંદિરમાં મોહનથાળના પ્રસાદના મુદ્દે વિવાદ ઊભો થયા બાદ ભક્તોની લાગણીને માન આપીને ફરીવાર મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે પાવાગઢમાં મંદિર ટ્રસ્ટ દ્વારા છોલેલું નાળિયેર યાને શ્રીફળ મંદિરમાં લઈ જવા કે વધેરવા પર પ્રતિબંધ મુકાતા તેનો વિરોધ થયો હતો. સ્વચ્છતાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું […]

પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય,હવે ભકતો મહાકાળી માતાને ચઢાવી શકશે ધજા

હવે ભકતો મહાકાળી માતાને ધજા ચઢાવી શકશે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય ધજા માટે અલગ અલગ દર પણ જાહેર કરાયા પંચમહાલ : પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણય અંતર્ગત હવે ભકતો મહાકાળી માતાને ધજા ચઢાવી શકશે. તેમજ અલગ અલગ માપની ધજા માટે અલગ અલગ દર પણ જાહેર કરવામાં આવ્યા છે.11 ફૂટની […]

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિરના શિખર ઉપર કળશ અને ધ્વજાદંડને સોનાથી મઢાયાં

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાત લેશે. વડાપ્રધાન પાવાગઢ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચન કર્યા બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ થશે. પાવાગઢ મંદિરના શિખર ઉપર કળશ અને ધ્વજાદંડને સોનાથી મઢવામાં આવ્યાં છે. ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે. પંદરમી સદીમાં પાવાગઢ ઉપર ચઢાઈ થયા બાદ 5 સદીથી મંદિરનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code