દેશનું UPI આજે સિંગાપોરના Pay-Now સાથે જોડાશે, બંને દેશોના પીએમની સાક્ષી બનશે
દેશનું UPI આજે સિંગાપોરના Pay-Now સાથે જોડાશે બંને દેશોના પીએમની સાક્ષી બનશે દિલ્હીઃ- ભારતમાં ઓનલાઈન પેમેન્ટની દિશામાં અનેક પ્રગતિ જોવા મળી રહી છે મોટાભાગના લોકો હવે ડિજિટલ પેમેન્ટમાં માનતા થયા છએ ત્યારે યુપીઆઈથી થતી ચૂકવણી વિશ્વભરમાં લોકપ્રિયતા મળવી રહી છે.હવે ભારતનું યુપીઆઈ સિંગાપોર સાથે પણ કનેક્ટ કરવાની કવાયત સફળ બનવા જઈ રહી છે. આ સુવિધા […]