ગોહિલવાડ પંથકમાં કેસર કેરીના આંબાઓ પર મોર લચી પડ્યાં
આંબાઓ પર સારોએવો મોર બેસતા ખેડૂતોમાં હરખ કોઈ કૂદરતી આફત ન આવે તો આ વખતે કેરીનું મબલખ ઉત્પાદન થશે ઠંડીમાં વધારો થવાથી આંબાઓ મ્હોરી ઊઠ્યા ભાવનગરઃ ગુજરાતમાં આ વખતે વધુ ઠંડી પડતા તેમજ વાતાવરણ સાનુકૂળ રહેતા વલસાડથી લઈને ગીર પંથક તેમજ ભાવનગરના ગોહિલવાડ પંથકમાં કેરીના આંબાઓ પર સારાએવા મોર બેઠા છે. એટલે ઉનાળામાં કેરીનું મબલખ […]