દ્વારકા જતા પદયાત્રિઓ પર વહેલી પરોઢે ટ્રક ફરી વળી, 3 મહિલાના મોત, 5ને ઈજા
જામનગરના બાલંભા પાટિયા પાસે બન્યો બનાવ અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર સાંતલપુરના બકુત્રા ગામનો સંઘ પગપાળા દ્વારકા જતો હતો જામનગરઃ જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા પાટિયા નજીક હાઈવે પર આજે વહેલી પરોઢે યાત્રિકો પગપાળા દ્વારકા જઈ રહ્યા હતા. ત્યારે પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે પદયાત્રિયોને અડફેટે લીધા હતા. આ અકસ્માતના બનાવમાં ત્રણ પદયાત્રિ મહિલાના મોત નિપજ્યા હતા. જ્યારે […]