CCPA એ UPSC પરિણામો અંગે ભ્રામક દાવાઓ મામલે કોચિંગ સંસ્થા સામે દંડાત્મક કાર્યવાહી કરી
નવી દિલ્હીઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન પરીક્ષા 2023 ના પરિણામો અંગે ગેરમાર્ગે દોરનારા દાવાની જાહેરાત કરવા બદલ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી-સીસીપીએએ સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ સંસ્થા પર બે લાખ રૂપિયાનો દંડ લાદ્યો છે. CCPA એ સંસ્થાને ભ્રામક જાહેરાત તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ પણ આપ્યો છે. એક નિવેદનમાં, ગ્રાહક બાબતોના મંત્રાલયે કહ્યું કે સંસ્થાએ તેની જાહેરાતમાં યુનિયન […]