1. Home
  2. Tag "permission"

મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને પરિવાર સાથે વાત કરવા મળી પરવાનગી

મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને સોમવારે (9 જૂન, 2025) પટિયાલા હાઉસ કોર્ટે તેના પરિવાર સાથે ફોન દ્વારા વાત કરવાની મંજૂરી આપી છે. રાણાએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પોતાના પરિવાર સાથે વાત કરવાની પરવાનગી માંગતી અરજી દાખલ કરી હતી, જેને સોમવારે કોર્ટે સ્વીકારી લીધી હતી. હાલમાં કોર્ટે ફક્ત એક જ વાર વાત કરવાની […]

26/11 આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણા ભારત આવશે, અમેરિકાએ આપી પરવાનગી

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમના વહીવટીતંત્રે 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલામાં સંડોવણી બદલ ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા વોન્ટેડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક રાણા હાલમાં લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં બંધ છે. એવું માનવામાં આવે છે કે તે પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી સાથે જોડાયેલો […]

ભારતમાં ટૂંક સમયમાં બાળકોની વેક્સિન આવશે, આ કંપનીએ માંગી મંજૂરી

ભારતમાં બાળકો માટેની કોવિડ વેક્સિન ટૂંક સમયમાં આવી શકે છે જોનસન એન્ડ જોનસને બાળકો માટેની વેક્સિનની ટ્રાયલ માટે મંજૂરી માંગી આગામી મહિને બાળકો માટેની વેક્સિન આવે તેવી સંભાવના નવી દિલ્હી: ભારતમાં હવે ટૂંક સમયમાં બાળકો માટેની વેક્સિન આવી શકે છે. ફાર્મા કંપની જોનસન એન્ડ જોનસને ભારતમાં 12-17 વર્ષના બાળકો માટે વેક્સિનના ટ્રાયલ કરવાની પરવાનગી માંગી […]

DCGIએ કોવેક્સીનની બાળકો પર ટ્રાયલને આપી લીલી ઝંડી, ટૂંક સમયમાં બાળકો માટે આવશે કોરોનાની રસી

કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે સકારાત્મક સમાચાર ભારત બાયોટેકની કોવેક્સીનને બાળકો પરની ટ્રાયલ માટે DCGI તરફથી મળી મંજૂરી ભારત બાયોટેક 525 વોલિન્ટિયર્સ પર રસીની ટ્રાયલ કરશે નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે એક સકારાત્મક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સીનની 2 થી 18 વર્ષની ઉંમરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code