આરક્ષણના લાભ લેવા માટે કોઈ વ્યક્તિને ધર્માંતરણની મંજુરી ના આપી શકાયઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ કોઈ વ્યક્તિ માત્ર આરક્ષણનો લાભ લેવા માટે ધર્માંતરણ કરે છે તો તેને તે ફાયદો ઉઠાવવાની મંજુરી આપી શકાય નહીં. તેમ કહીને સુપ્રીમ કોર્ટે તમિલનાડુની એક ખ્રિસ્તી મહિલાએ કરેલી અરજી ફગાવી દીધી હતી. તેમજ મહિલાની અરજી ફગાવતા સંવિધાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. ખ્રિસ્તી મહિલાએ મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. […]