પેરુમાં બે ટ્રેનો સામસામે અથડાઈ, ડ્રાઈવરનું મોત અને 40 થી વધુ ઘાયલ
કુસ્કો (પેરુ) 31 ડિસેમ્બર 2025: Two trains collide head-on in Peru પેરુના પ્રખ્યાત પર્યટન સ્થળ માચુ પિચ્ચુ તરફ જતી રેલ્વે લાઇન પર બે પર્યટક ટ્રેનો વચ્ચે થયેલી ભયાનક સામસામે ટક્કરમાં એક ટ્રેન ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું અને 40 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. આ અકસ્માત ઓલાન્ટાયટેમ્બો અને અગુઆસ કેલિએન્ટેસ (માચુ પિચ્ચુ પ્યુબ્લો) વચ્ચે પમ્પાકાહુઆ […]


