1. Home
  2. Tag "Pfizer"

હવે બાળકોને પણ અપાશે કોરોના વેક્સિન, કેનેડાએ Pfizer વેક્સિનને આપી લીલી ઝંડી

હવે બાળકોને પણ વેક્સિન લગાવવામાં આવશે કેનેડામાં 12 થી 15 વર્ષના બાળકોને વેક્સિન લગાવાશે આ બાળકોને ફાઇઝરની વેક્સિન અપાશે નવી દિલ્હી: હવે બાળકોને પણ વેક્સિન લગાવવામાં આવશે. હકીકતમાં, કેનેડાના સ્વાસ્થ્ય વિભાગે 12થી 15 વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે ફાઇઝર કંપનીની વેક્સિનને મંજૂરી આપી દીધી છે. કેનેડાના સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર સુપ્રિયા શર્માએ બુધવારે આ […]

કોરોનાની સારવાર માટે હવે આ દિગ્ગજ કંપની ઇન્જેક્શન અને ટેબ્લેટ લાવશે

ફાઇઝર કંપની હવે કોરોનાની સારવાર માટે ઓરલ એન્ટિવાયરલ દવા બનાવશે આ દવામાં એક ઓરલ અને બીજી ઇન્જેક્ટેબલ હશે વર્ષના અંત સુધી દવા તૈયાર થઇ જાય તેવી કંપનીની ગણતરી છે નવી દિલ્હી: દેશમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના સંક્રમણ વચ્ચે વેક્સીન ઉત્પાદક ફાઇઝર કંપની તરફથી સારા સમાચાર આવ્યા છે. કંપની હવે કોવિડ-19ની સારવાર માટે ઓરલ એન્ટિવાયરલ દવા […]

ફાઇઝરે USમાં 12 થી 15 વર્ષના કિશોરોને રસી આપવાની મંજૂરી માગી

ફાઇઝર-બાયોએનટેક દ્વારા રજૂઆત કરાઇ ફાઇઝરે 12 થી 15 વર્ષના કિશોરોને ઇમરજન્સીમાં રસી આપવાની મંજૂરી આપવા USFDA સમક્ષ રજૂઆત કરી નવી દિલ્હી: ફાઇઝર-બાયોએનટેક દ્વારા તેમની કોરોના રસી બારથી પંદર વર્ષના કિશોરોને ઇમરજન્સીમાં આપવાની મંજૂરી આપવા માટે યુએસ રેગ્યુલેટર્સ એફડીએ સમક્ષ રજૂઆત કરી છે. ડિસેમ્બરમાં સોળ વર્ષ અને તેથી વધારે વયના લોકોને કોરોનાની રસી આપવાની મંજૂરી આપવામાં […]

રાહતના સમાચાર, ક્રિસમસ પહેલા જ બજારમાં આવી શકે છે કોરોનાની વેક્સીન

સમગ્ર વિશ્વને ઝપેટમાં લેનાર કોરોના વાયરસની વેક્સીનને લઇને આનંદના સમાચાર ક્રિસમસ પહેલા ફાઇઝર અને બાયોએનટેકની વેક્સીન બજારમાં આવી શકે છે વેક્સીનનું અંતિમ પરિણામ અપેક્ષા મુજબ આવશે તો ક્રિસમસ પહેલા માર્કેટમાં રસી લોન્ચ થશે ન્યૂયોર્ક: સમગ્ર વિશ્વમાં ઝપેટમાં લેનાર કોરોના વાયરસની મહામારીથી ત્રસ્ત લોકો હવે વેક્સીનની કાગડોળે રાહ જોઇ રહ્યા છે ત્યારે બે મોટી ફાર્મા કંપનીઓએ […]

ગુડ ન્યૂઝ! Pfizerની કોરોના વેક્સીન ટ્રાયલમાં 90% અસરકારક, ટૂંકમાં મળી શકે છે વેચાણની મંજૂરી

કોરોના મહામારીને નાથવાને લઇને વિશ્વ માટે સકારાત્મક સમાચાર ફાઇઝરની કોરોના વેક્સીન ક્લિનિકલ ટ્રાયલમાં 90 ટકા અસરકારક સાબિત થઇ બધુ બરાબર રહ્યું તો આ મહિનાના અંત સુધીમાં કંપનીને વેક્સિનના વેચાણ માટે મંજૂરી મળી શકે વોશિંગ્ટન: કોરોના મહામારી વચ્ચે વિશ્વ માટે એક સકારાત્મક સમાચાર મળી રહ્યા છે. ફાર્મા કંપની Pfizerની કોરોના વેક્સીન તાજેતરના ક્લિનિકલ ટ્રાયલમાં 90 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code