1. Home
  2. Tag "Pfizer"

અમેરિકાઃ ફાઈઝરના CEO કોરોના પોઝિટિવ,ખુદ થયા આઈસોલેટ

ફાઈઝરના CEO કોરોના પોઝિટિવ સંક્રમણના હળવા લક્ષણો  ખુદ થયા આઈસોલેટ  દિલ્હી:કોરોના વાયરસ સામે રસી બનાવનારી અગ્રણી કંપની ફાઈઝરના ટોચના અધિકારી આ વાયરસથી સંક્રમિત થયા છે. જો કે, તેણે કહ્યું કે,તેને સંક્રમણના હળવા લક્ષણો છે. કંપનીના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) આલ્બર્ટ બોરલાએ સોમવારે કહ્યું કે, તેઓ ફાઈઝરની દવા પેક્સલોવિડ લઈ રહ્યા છે અને આઈસોલેશનમાં […]

અમેરિકામાં હવે ચોથા ડોઝની તૈયારી,વરિષ્ઠ નાગરીકો માટે વધુ એક બુસ્ટર માટે આવેદન આપી શકે છે Pfizer

અમેરિકામાં હવે ચોથા ડોઝની તૈયારી વરિષ્ઠ નાગરીકો માટે વધુ એક બુસ્ટર ડોઝ બુસ્ટર ડોઝ માટે આવેદન આપી શકે છે Pfizer દિલ્હી:દવા નિર્માતા કંપની Pfizer આ અઠવાડિયે વરિષ્ઠ નાગરિકો માટે એન્ટિ-કોવિડ રસીના વધુ એક બૂસ્ટર ડોઝની મંજૂરી માટે અરજી કરી શકે છે. સૂત્રોએ આ માહિતી આપી છે. જો આ બુસ્ટર ડોઝને મંજૂર કરવામાં આવે તો, તે […]

વર્ષ 2024 સુધી કોરોના મહામારીનો કહેર વર્તાશે – ઓમિક્રોનના કહેર વચ્ચે વેક્સિન નિર્માણ કંપનીએ આપી ચેતવણી

ઓમિક્રોનના કહેરને લઈને વેક્સિન નિર્માતા કંપનીની ચેતવણી વર્ષ 2024 સુધી ચાલી શકે છે આ મહામારી દિલ્હીઃ- વિશઅવનભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર જોવા મળી હ્યો છે આ સ્થિતિમાં ભારતમાં પણ કેસ દિવસેને દિવસે વધતા જઈ શકાય છે ત્યારે હવે આ વધતા કેસો વચ્ચે કોરોના વેક્સિન નિર્માતા કંપનીએ ચેતવણી આપી છે કે કોરોના મહામારી વર્ષ 2024 […]

ફાઇઝરે હવે કોવિડ-19 વિરુદ્વ ઑરલ દવાનું માનવ પરીક્ષણ શરૂ કર્યું

નવી દિલ્હી: કોવિડ-19 વિરુદ્વ ફાઇઝરે જર્મન કંપની બાયોએનટેક સાથે મળીને એક નવા પ્રકારની એમઆરએનએ વેક્સિન વિકસિત કરી. હવે તેમણે કોવિડને રોકવા માટે મોંઢા માટે ખાનારી એન્ટી વાયરલ દવાનું પરીક્ષણ કરવાનું એલાન કર્યું છે. તેમણે જણાવ્યું કે, બીજા અને અંતિમ તબક્કાનું માનવ પરીક્ષણ 18 વર્ષથઈ વધારે ઉંમરના 2660 સ્વસ્થ લોકોને સામેલ કરીને શરૂ કરવામાં આવી રહ્યું […]

અમેરિકામાં ફાઇઝરના બૂસ્ટર ડોઝને મંજૂરી, જાણો કોને ડોઝ મળશે

વિશ્વભરમાં કોરોનાનો કહેર વધતા અમેરિકાનો નિર્ણય હવે ફાઇઝના બૂસ્ટર ડોઝને આપી મંજૂરી આ લોકોને મળશે ડોઝ નવી દિલ્હી: અમેરિકામાં હવે ફાઇઝર કોવિડ બૂસ્ટર ડોઝને મંજૂરી આપવામાં આવી છે. વિશ્વભરમાં ફરી એકવાર કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે હવે અમેરિકામા ફાઇઝર કોવિડ બૂસ્ટર ડોઝને મંજૂરી આપવામાં આવી છે. અમેરિકન ખાદ્ય તથા ઔષધિ પ્રશાસને ફાઇઝ કોવિડ બૂસ્ટર […]

ઇઝરાયલમાં ફાઇઝરે ચિંતા વધારી, અસરકારકતા ઘટીને 64% થઇ

ઇઝરાયલમાં હવે ફાઇઝરે ચિંતા વધારી ફાઇઝરની અસરકારકતા 95 ટકા ઘટી અસરકારકતા 95 ટકા ઘટીને 64 ટકા થઇ નવી દિલ્હી: એક તરફ ઇઝરાયલમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે જો કે બીજી તરફ ઇઝરાયલમાં કોરોનાને રોકવા માટે વેક્સિનની અસરકારકતા ઘટી રહી છે. ઇઝરાયલે કહ્યું હતું કે, ફાયઝરની અસરકારકતા ઘટી હોવા છતાં તે ગંભીર બીમારીને રોકવા માટે અસરકારક […]

હવે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ અપાશે વેક્સિન, Pfizer એ શરૂ કર્યું ટ્રાયલ

12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ અપાશે રસી   Pfizer એ શરૂ કર્યું ક્લિનિકલ ટ્રાયલ 4 દેશોમાંથી 4,500 થી વધુ બાળકોની પસંદગી દિલ્હી : કોરોનાની વેક્સિન બનાવતી અમેરિકાની દિગ્ગજ દવા નિર્માતા કંપની ફાઇઝરે તેની વેક્સિનનું ટ્રાયલ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર શરૂ કરી દીધું છે.જે અંતર્ગત અભ્યાસના પ્રથમ તબક્કાની સ્ટડીમાં ઓછી સંખ્યામાં નાના બાળકોને […]

ત્રીજી લહેરની આશંકા વચ્ચે બાળકો માટે આવી ગઇ કોરોનાની વેક્સિન, ફાઇઝર-બાયોએનટેકની રસીને મળી મંજૂરી

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સારા સમાચાર ફાઇઝર-બાયોએનટેકની વેક્સિન 12-15 વર્ષના કિશોર માટે સુરક્ષિત છે 27 દેશોના યુરોપિય સંઘમાં ફાઇઝર-બાયોએનટેકની વેક્સિનને સૌથી પહેલા મંજૂરી મળી હતી નવી દિલ્હી: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે હવે એક સારા સમાચાર આવી રહ્યા છે. બ્રિટનના નિયામકે ફાઇઝર-બાયોએનટેક તરફથી નિર્મિત કોરોના વેક્સિનને 12-15 વર્ષના બાળકોને આપવા માટે મંજૂરી આપી છે. […]

કેટલાક નિયમોમાં છૂટછાટ સાથે આ વર્ષ દરમિયાન ફાઈઝરે વેક્સિનના 5 લાખ ડોઝ આપવાની તૈયારી દાખવી

ફાઈઝર વેક્સિનના 5 કરોડો ડોઝ આપશે જો કે ફાઈઝરે નિયમોમાં કેટલીક છૂટની માંગણી કરી છે દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી તરંગ તીવ્ર બની છે ત્યારે વેક્સિનેશન દેશમાં પુરપજોશમાં કરવામાં આવી રહ્યું છે, પરંતુ અનેક લોકોને વેક્સિન અપાતા ક્યાકને ક્યાક વેક્સિનેશન ઘીમી પડતું જોવા મળ્યું છે, ત્યારે ભારતમાં કોરોનાની  વેક્સિનની અછત વચ્ચે અમેરિકી  ફાર્મા કંપની ફાઇઝર-બાયોએનટેક […]

હવે અમેરિકામાં પણ 12-15 વર્ષના બાળકોને મળશે કોરોના રસી,ફાઇઝર-બાયોએનટેકની રસીને મળી લીલીઝંડી

અમેરિકામાં બાળકોને પણ મળશે કોરોના રસી 12-15 વર્ષના બાળકોને આપવામાં આવશે રસી ફાઇઝર-બાયોએનટેકની રસીને મળી લીલીઝંડી  દિલ્હી : અમેરિકામાં પણ હવે 12-15 વર્ષના બાળકોને કોરોનાની રસી મળશે. જે માટે અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ ફાઇઝર-બાયોએનટેક કોવિડ -19 રસીને મંજૂરી આપી છે. એફડીએએ કોરોના વાયરસની લડાઈમાં તેને મહત્વનો નિર્ણય બતાવતા રસીના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code