ડિજિટલ ઇન્ડિયા ભાષિની વિભાગ અને PFRDA વચ્ચે MoU પર હસ્તાક્ષર
નવી દિલ્હી, 26 માર્ચ 2026: ડિજિટલ ઇન્ડિયા ભાષિણી વિભાગ અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ ‘ભાષિણી ફોર સર્વિસ-સંચલન’ નામની પહેલ હેઠળ એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે ભાષિણી સહયોગી કાર્યક્રમનો એક ભાગ છે. આ સહયોગનો ઉદ્દેશ્ય ભારતના રાષ્ટ્રીય ભાષા ડિજિટલ જાહેર માળખા – ભાષિની પ્લેટફોર્મ સાથે સંકલન દ્વારા પેન્શન ક્ષેત્રમાં […]


