અમદાવાદમાં પીજીના સંચાલકો માટે મ્યુનિ. કોર્પોરેશને SOPની કરી જાહેરાત
PG માટે હવે સોસાયટીની NOC ફરજિયાત લેવી પડશે, PG શરૂ કર્યા બાદ એક મહિનામાં એએમસીની મંજુરી લેવી પડશે, ફાયર સેફ્ટી અને પોલીસની પણ મંજુરી લેવી પડશે અમદાવાદઃ શહેરમાં બહારગામના વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાતો પેઈંગ ગેસ્ટ (પીજી)માં રહેતા હોય છે. ઘણીવાર સોસાયટીના રહિશો દ્વારા પીજીના સંચાલકો સામે વિવાદ પણ ઊભો થયો હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા […]