ગુજરાત યુનિવર્સિટી દ્વારા પી.એચ ડીની પ્રવેશ પરીક્ષા 12મી ઓગસ્ટના રોજ લેવાશે
27 જુલાઈ દરમિયાન ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને ફી ભરવાની રહેશે, 29 જુલાઈએ હાર્ડ કોપીમાં ફોર્મ, માર્કશીટ સહિતના તમામ ડોક્યુમેન્ટ સબમીટ કરવા પડશે 6 ઓગસ્ટના રોજ એડમિટ કાર્ડ આપવામાં આવશે અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડીના પ્રવેશ માટેની પરીક્ષા આગામી તા. 12મી ઓગસ્ટના રોજ લેવામાં આવશે. પીએચડીમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ 17 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન ઓનલાઇન રજિસ્ટ્રેશન […]