1. Home
  2. Tag "pharma"

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક વ્યાપાર કરાર, જાણો પૂરી વિગતો

નવી દિલ્હી, 27 જાન્યુઆરી, 2026: India and the European Union ભારત અને યુરોપિયન યુનિયને આજે 27 જાન્યુઆરીને મંગળવારે એક ઐતિહાસિક વ્યાપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારથી EU દર વર્ષે ડ્યુટીમાં €4 બિલિયન (અંદાજે 36,000 કરોડ રૂપિયા) બચાવશે, કારણ કે ભારત યુરોપથી આયાત કરવામાં આવતા લગભગ 97% સામાન પર ટેરિફ ઘટાડવા અને કેટલાક કિસ્સામાં […]

દેશના કુલ ફાર્મા ઉત્પાદનમાં 40 ટકા અને ફાર્મા એક્સપોર્ટમાં 28 ટકા હિસ્સો ગુજરાતનો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે હોલિસ્ટિક હેલ્થકેર સમિટનો શુભારંભ કરાવ્યો હતો. ગુજરાતની ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકેની ખ્યાતિને સુદ્રઢ કરનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડી યોજાઈ રહી છે, તેના પ્રિ-ઈવેન્ટ તરીકે આ હેલ્થકેર સમિટનું આયોજન થયું છે. આ સમિટનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મળેલી વૈશ્વિક ઓળખ અને પ્રસિદ્ધિની સરાહના […]

કેન્દ્ર એ ‘ફાર્મા સહી દામ’ નામની એપ કરી લોંચ – દવાઓ મોંધી મળતા ગ્રાહક આ એપથી કરી શકશે ફરીયાદ, તાત્કાલિત થશે કાર્યવાહી

કેન્દ્ર સહી દામ નામની એપ લોંચ કરશે ગ્રાહક દવાના ભાવ અને ગુણવત્તા મામલે નોધાવી શકશે ફરીયાદ દિલ્હીઃ- હવે જો ગ્રાહકોને માર્કેટમાં દવાો મોંધી મળી રહી છે તો તેની સીધેસીધી ફરીયાદ પણ કરી શકાશે, સ્વાસ્થ્ય સેવાઓને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા માટે કેન્દ્ર એ એક ખાસ મોબાઈલ એપ લોન્ચ કરી છે. જેના પર કોઈપણ વ્યક્તિ મોંઘી દવા અથવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code