રોડની સાઈડમાં પાર્કિંગ કરાયેલા વાહનનો ફોટો મોકલનારને ઈનામ અપાશેઃ નીતિન ગડકરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર એક કાનૂન લાવી રહી છે જે અનુસાર ખોટી જગ્યાએ પાર્ક ગાડીનો ફોટો મોકલનારને રૂ. 500 આપવામાં આવશે. ગડકરીએ કહ્યું હતું કે, દર જગ્યાએ રોડની સાઈડમાં વાહનો પાર્ક કરવામાં આવે છે જેથી રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને આ સમસ્યા દિલ્હીમાં વધારે […]