શ્રીકૃષ્ણ-રુક્મિણી યાત્રાધામ સજી રહ્યું છે નવા શણગાર, બીજા તબક્કાના વિકાસકાર્યો શરૂ
ગાંધીનગર, 8 જુલાઈ: શ્રીકૃષ્ણ-રુક્મિણી યાત્રાધામ ખાતે બીજા તબક્કાના વિકાસકાર્યો શરૂ થઈ ગયા છે. ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને ચરિતાર્થ કરતાં રાજ્યનું ધાર્મિક પ્રવાસન એક સ્વર્ણિમ યુગ તરફ આગળ વધી રહ્યું છે. તેનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે પોરબંદર જિલ્લામાં માધવપુર ખાતે આવેલું ‘શ્રી કૃષ્ણ-રુક્મિણી યાત્રાધામ’, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રુક્મિણીના લગ્ન થયા હતા. આ […]


