પીલીભીતમાં સ્પીડમાં કાર ઝાડ સાથે અથડાઈ, 6 લોકોના મોત
દીકરીના લગ્નમાંથી ઉત્તરાખંડ પરત ફરતો પરિવાર ગુરુવારે મોડી રાત્રે માર્ગ અકસ્માતનો શિકાર બન્યો હતો. સ્પીડમાં આવતી કાર બેકાબુ થઈને ઝાડ સાથે અથડાઈ હતી. જોરદાર ટક્કરને કારણે ઝાડ તૂટીને કાર પર પડ્યું, જેના કારણે કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. બાદમાં શુક્રવારે અન્ય એક કાર સવારનું મોત […]