1. Home
  2. Tag "pineapple"

પાઈનેપલ દરરોજ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધવા સહિત અનેક ફાયદા થાય છે

પાઈનેપલ ખૂબ જ રસદાર અને ખાટ-મીઠું ફળ છે. પાઈનેપલ, જેને આપણે અનાનસ તરીકે પણ ઓળખીએ છીએ, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, આયર્ન, ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ અને ઉત્સેચકો ઘણી બીમારીઓને રોકવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી આપણા શરીરને ઘણા ફાયદા […]

તમે પણ પાઈનેપલ ખાવાના શોખીન છો, તો સ્વાદિષ્ટ રીતે બનાવો તમારી ડાઈટનો હિસ્સો

અનાનસ એવું ફળ છે જે તાના ખાટા-મીઠા સ્વાદ અને સ્વાસ્થ્યને મળતા ઘણા ફાયદા માટે જાણીતુ છે. તે શરીરમાં કોલેજન બનાવવાની પ્રક્રિયાને બૂસ્ટ કરે છે. ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. બ્લોટિંગ ઓછુ કરે છે અને પેટને સાફ રાખવામાં મદદ કરે છે. જો તમેને અનાનસ ખુબ પસંદ છે અને તેમે તેને અલગ અલગ રીતે બનેલ અનાનસની […]

શું તમે જાણો છો? અનાનસમાંથી ફેસપેક બનાવી શકાય અને વાળની કાળજી રાખી શકાય

અનાનસનો ઉપયોગ કરીને વાળની કાળજી રાખો સાથે ત્વચા પર પણ મેળવે ગ્લો અનાનસમાંથી ફેસપેક પણ બનાવી શકાય છે ચહેરાની ત્વચા સુંદર રહે અને ચમકદાર રહે તેના માટે મહિલાઓ દ્વારા અનેક પ્રકારના નુસ્ખાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.આવામાં જો વાત કરવામાં આવે તો અનાનસથી પણ અનેક પ્રકારની ફાયદા થતા હોય છે અને તેનો ઉપયોગ પણ કેટલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code