દિલ્હી પોલીસ પર હવે કોરોનાનો કહેર- પીઆરઓ અને એસીપી સહીત 300 પોલીસ કર્મી કોરોનાગ્રસ્ત
દિલહીમાં કોરોનાની ઝપેટમાં પોલીસ કર્મીઓ 300થી વધુ કર્મીઓ કોરોના સંક્રમિત સમગ્ર દેશમાં જ્યા કોરોનાનો રાફળો ફાટ્યો ઠછે,દૈનિક કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે દિલ્હીમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે.રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના એ પોલીસ વિભાગ પર પણ તબાહી મચાવી છે વિતેલા દિવસને . રવિવારે સાંજે આવેલા રિપોર્ટ પ્રનમાણે રાજઘાની દિલ્હી પોલીસના લગભગ 300 […]