1. Home
  2. Tag "Piyush Goyal"

લેડી માર્શલો પર હુમલો, LED સ્ક્રીન તોડવાનો પ્રયાસને રાહુલ ગાંધી યોગ્ય માને છે?: પિયુષ ગોયલ

પિયુષ ગોયલનો રાહુલ ગાંધી પર પલટવાર LED સ્ક્રીન તોડવાનો પ્રયાસ, લેડી માર્શલો પર હુમલો રાહુલ ગાંધી યોગ્ય માને છે? રાજ્યસભામાં સાંસદોના હોબાળા પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્વ નવી દિલ્હી: રાજ્યસભામાં હોબાળો કરી રહેલા 12 સાંસદોને સસ્પેન્ડ કરવા બાદ વિપક્ષ દ્વારા આ મુદ્દે હોબાળો થઇ રહ્યો છે. આ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, સસ્પેન્શન પાછુ ખેંચાવવા માટે […]

ભારત-બ્રિટન વચ્ચે વ્યાપારિક સંબંધો વધુ મજબૂત થશે, બંને દેશો વચ્ચે FTA મંત્રણાની શક્યતા

ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપારિક સંબંધો વધુ મજબૂત થશે 1 નવેમ્બરથી ભારત-બ્રિટન વચ્ચે FRA મંત્રણાની શક્યતા આ બાદ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાની પણ શક્યતા નવી દિલ્હી: ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપારિક સંબંધો વધુ મજબૂત બની શકે છે. બંને દેશો વચ્ચે 1 નવેમ્બર, 2021થી વેપાર સોદા પર વાટાઘાટો શરૂ કરવાની યોજના છે. બંને દેશો આગામી વર્ષે […]

કોંગ્રેસને ઝટકો, દિગ્ગજ નેતા જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા

કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતીન પ્રસાદ ભાજપમાં જોડાયા દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તેમને પાર્ટીની સદસ્યતા અપાવી નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતીન પ્રસાદે કેસરીયો ધારણ કર્યો છે. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તેમને પાર્ટીની સદસ્યતા […]

ભારતીય રેલવેનું ખાનગીકરણ નહીં થાયઃ પિયુષ ગોયેલ

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રેલવેના ખાનગીકરણની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે, આવી તમામ ચર્ચાઓ ઉપર કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયેલે પૂર્ણવિરામ મુકતા જણાવ્યું હતું કે, ભારતીય રેલવેનું ખાનગીકરણ કરવામાં નહીં આવે. રેલવે ભારતની સંપતિ છે અને સંપતિ રહેશે. જો કે, રેલવે ટ્રેક ઉપર ખાનગી ટ્રેન દોડાવવાથી રેલવેની સાથે દેશની પણ પ્રગતિ થશે. લોકસભામાં […]

ભારતીય રેલવેએ મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાથી સજ્જ AC કોચ કર્યો તૈયાર

ઇન્ડિયન રેલવે પોતાના મુસાફરોને શ્રેષ્ઠ સેવા આપવા પ્રતિબદ્વ હવે ઇન્ડિયન રેલવેએ મુસાફરો માટે નવો થર્ડ AC કોચ તૈયાર કર્યો આ કોચ ઘણી આધુનિક સુવિધાઓથી સજ્જ નવી દિલ્હી: ઇન્ડિયન રેલવે તેમના મુસાફરોને હરહંમેશ ઉત્તમ સવલતો પૂરી પાડવા માટે પ્રતિબદ્વ રહે છે. હવે મુસાફરો માટે ઇન્ડિયન રેલવેએ નવો થર્ડ AC કોચ તૈયાર કર્યો છે. આ કોચ ઘણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code