1. Home
  2. Tag "PLANE"

લોસ એન્જલસથી એટલાન્ટા જતી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટમાં ટેક ઓફ સાથે જ લાગી આગ, થયું ઇમરજન્સી લેન્ડિંગ

લોસ એન્જલસથી એટલાન્ટા જતી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ DL446 ને શુક્રવારે (18 જુલાઈ, 2025) ટેકઓફ કર્યા પછી તરત જ એન્જિનમાં આગ લાગવાના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ઘટના લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ (LAX) પર બની હતી. ફ્લાઇટ બોઇંગ 767-400 એરક્રાફ્ટની હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં ફ્લાઇટ દરમિયાન ડાબા એન્જિનમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી […]

ગુમ થયેલા પ્લેનના અકસ્માતમાં તમામ પેસેન્જરના મોત, દરિયાઈ બરફ પર કાટમાળ મળ્યો

પશ્ચિમ અલાસ્કામાં નોમ સમુદાય માટે જતું નાનું પેસેન્જર પ્લેન શુક્રવારે ક્રેશ થયું હતું. માહિતી અનુસાર, વિમાનમાં સવાર તમામ 10 લોકોના મોત થયા છે. આ કિસ્સામાં, યુએસ કોસ્ટ ગાર્ડના પ્રવક્તા માઇક સાલેર્નોએ જણાવ્યું હતું કે બચાવ કર્મચારીઓએ કાટમાળ જોયો ત્યારે હેલિકોપ્ટર દ્વારા વિમાનના છેલ્લા જાણીતા સ્થાનની શોધ કરી રહ્યા હતા. તેઓ તપાસ માટે બે બચાવ તરવૈયાને […]

દિલ્હીમાં ધુમ્મસના કારણે લોકો લાચાર, 400 પ્લેન અને 75થી વધુ ટ્રેનોને અસર

શુક્રવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે 400થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી. બીજી તરફ વિવિધ સ્ટેશનો પર 40થી વધુ ટ્રેનો મોડી પહોંચી હતી, જ્યારે 35 ટ્રેનો મોડી ઉપડી હતી. શુક્રવારે સવારે રાજધાનીમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. તેની સૌથી વધુ અસર હવાઈ અને રેલ સેવાઓ પર જોવા મળી હતી. ગાઢ ધુમ્મસ વચ્ચે પણ દિલ્હી એરપોર્ટ પર […]

અમેરિકાના ફુલર્ટન શહેરમાં વેરહાઉસ સાથે વિમાન અથડાયું, 2ના મોત

અમેરિકામાં આવેલા સધર્ન કેલિફોર્નિયાના ફુલર્ટન શહેરમાં એક વિમાન દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 18 લોકો ઘાયલ થયા હતા. એક નાનું વિમાન એક કોમર્શિયલ વેરહાઉસની છત સાથે અથડાયને ક્રેશ થયું છે. આ દરમિયાન આગ ફાટી નીકળી હતી. વેરહાઉસમાંથી 100 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વેરહાઉસમાં સિલાઈ મશીન અને કપડાંનો સ્ટોક […]

અમેરીકાના લોસ એન્જલસ એરપોર્ટ પર પ્લેન ટક્કરથી બચ્યું, ATCની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી

અઝરબૈજાન અને દક્ષિણ કોરિયામાં તાજેતરમાં થયેલા બે મોટા પ્લેન ક્રેશમાંથી લોકો સાજા થયા નથી અને અમેરિકાના લોસ એન્જલસ એરપોર્ટ પર બીજી મોટી વિમાન દુર્ઘટનામાં માંડ માંડ બચી ગયા. વાસ્તવમાં એરપોર્ટ પર બે પ્લેન ટકરાતા બચી ગયા હતા અને ATCની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. FAAએ તપાસનો આદેશ આપ્યો નોંધનીય છે કે વોશિંગ્ટનની ગોન્ઝાગા યુનિવર્સિટીની […]

કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ,દિલ્હીથી થવાનું હતું રવાના

દિલ્હી: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે. જ્યાં સુધી પ્લેનની સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કેનેડિયન પ્રતિનિધિમંડળ ભારતમાં જ રહેશે. હાલ વિમાનને રિપેર કરવાનું કામ ચાલી રહ્યું છે.એન્જિનિયરિંગ ટીમ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ આ વિશેષ વિમાન ઉડાન ભરી શકશે. એન્જિનિયરોએ જણાવ્યું કે પ્લેનમાં ખામી રાતોરાત ઠીક થઈ શકતી નથી. દિલ્હીના […]

નાના બાળકો સાથે પહેલીવાર પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છો ? તો આ વાતોનું રાખો ધ્યાન

નાના બાળકો સાથે મુસાફરી કરવી મુશ્કેલ કાર્ય હોઈ શકે છે. ખાસ કરીને જો તમે કાર દ્વારા મુસાફરી કરો છો, તો તમે વચ્ચે સ્ટોપ બનાવી શકો છો, પરંતુ હવાઈ મુસાફરી દરમિયાન બાળક સાથે મુસાફરી કરવી મુશ્કેલ બની શકે છે. કારણ કે આમાં તમે ક્યાંય રોકી શકતા નથી. આવી સ્થિતિમાં, માતા-પિતાએ બાળકો સાથે હવાઈ મુસાફરી પર જતા […]

OMG: એક એવું ગામ કે જ્યાં દરેક ઘરની બહાર પાર્ક કરવામાં આવે છે પ્લેન

આજકાલ દરેક ઘરમાં કાર કે બાઇક હોવું સામાન્ય વાત છે.જો તમારે ક્યાંય જવું હોય તો તમે બાઇક કે કાર લઈને ફરો છો, પરંતુ શું તમે જાણો છો કે એક એવું ગામ છે કે જેમાં દરેક ઘરમાં કાર નહીં પણ એરોપ્લેન હોય છે. આ લોકો માટે એરોપ્લેન એટલું જ સામાન્ય છે જેટલું ઘરમાં બાઇક અથવા કાર […]

નેપાળમાં દૂર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળ્યું, પ્લેન ક્રેશ થયાનું ચોક્કસ કારણ જાણી શકાશે

નવી દિલ્હીઃ નેપાળમાં સર્જાયેલા વિમાન દૂર્ઘટનામાં 68 પ્રવાસીઓના મોત થયાં છે. જેમાં પાંચેક ભારતીય નાગરિકોના સમાવેશ થાય છે. દરમિયાન બચાવ કામગીરી વખતે રેસ્ક્યુ ઓપરેશન ટીમને પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું હતું. બ્લેક બોક્સની તપાસમાં વિમાન દુર્ઘટનાની હકીકત સામે આવશે. વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચ ભારતીય પૈકી ચાર ઉત્તરપ્રદેશના હોવાનું જાણવા મળે છે. દરમિયાન મૃતદેહ સ્વિકારવા […]

મધ્યપ્રદેશમાં ટ્રેનિંગ દરમિયાન મંદિર પર પ્લેન પડ્યું,1 પાયલોટનું મોત,એક ઘાયલ

ભોપાલ:મધ્યપ્રદેશના રીવામાં ટ્રેનિંગ દરમિયાન એક પ્લેન ક્રેશ થયું.આ અકસ્માતમાં એક પાયલોટનું મોત થયું હતું.ત્યાં અન્ય એક ઘાયલ થયો હતો.દુર્ઘટના દરમિયાન પ્લેન એક ઝાડ અને મંદિર સાથે પણ અથડાયું હતું.ઘટના ચોરહાટ પોલીસ સ્ટેશન હેઠળના ઉમરી ગામની છે. આ બે સીટર પ્લેન ગઈકાલે રાત્રે 11:00 થી 11:30 વચ્ચે ક્રેશ થયું હતું.જેમાં ટ્રેનરનું મોત થયું હતું, જ્યારે ટ્રેઇની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code