રશિયામાં લેન્ડિંગ વખતે પ્લેન ક્રેશ થતા 28 યાત્રીઓના મોત- ગુમથયેલા વિમાનનો સમુદ્ધથી 5 કિ.મી દૂર કાટમાળ મળી આવ્યો
રશિયામાં વિમાન ક્રેશ થતા 28 લોકોએ જીવ ગુમાન્યા લેન્ડિંગ વખતે બની ઘટના પ્લેનમાં સવાર તમામ યાત્રીઓના મોત 28 યાત્રીઓ પ્લેનમાં સવાર હતા દિલ્હીઃ- પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ રશિયામાં એક પ્લેનનો સંપર્ક કંટ્રોલ રુમ સાથે ઓખળવાયો હતો, ત્યાર બાદ પ્લેનના લેન્ડિગ થતા સમયે પ્લેન ક્રેસ થવાની ઘટના બનવા પામી હતી, વિતેલા દિવસને ,મંગળવારે લાપતા વિમાનનો […]


