1. Home
  2. Tag "PLANT"

ચોમાસામાં મચ્છરોથી બચવા માટે ઘરમાં આ છોડનું કરો રોપણ

ચોમાસામાં સૌથી વધારે સમસ્યા સર્જાતી હોય છે મચ્છરથી, મોટાભાગના લોકોને ખબર હશે કે મચ્છરથી અનેક પ્રકારની બીમારી થાય છે અને ખાસ કરીને જો ભૂલથી પણ ચોમાસાના સમયમાં મચ્છર કરડી ગયું તો તો સમસ્યા વધારે ભારે થઈ જાય છે. આવામાં જો મચ્છરથી બચવા માટે આ કામ કરવામાં આવે તો મચ્છર કરડતા પણ નથી અને રાહત પણ […]

મેન ગેટ પર લગાવો આ છોડ, ઘરની ખુશીમાં લાગશે ચાર ચાંદ

વૃક્ષો અને છોડ ઘરની સુંદરતામાં વધારો કરે છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘણા વૃક્ષો અને છોડ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.તેને ઘરમાં લગાવવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને ખુશીનું વાતાવરણ રહે છે.આ છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. તો ચાલો જાણીએ તેમના વિશે… ફર્ન પ્લાન્ટ આ છોડ જોવામાં પણ ખૂબ જ સુંદર છે.આ છોડ ખૂબ જ […]

વડાપ્રધાને ગુજરાતના સહકાર મોડલને પારખી લીધું, સરકારમાં સહકારિતાનું માધ્યમ શરૂ કર્યુઃ અમિત શાહ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર નજીક આવેલા ભાટ ગામે અમૂલ  ફેડરેશનના નવા મિલ્ક પાઉડર અને પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ્સ તથા અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરાયુ હતું. ડેરીએ વિવિધ ચાર પ્રોજેક્ટમાં 415 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ નવો દૂધ પાવડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી ખાતે સ્થાપવામાં […]

કલોલના ખાત્રજમાં ફાર્મા કંપનીના ઈટીપી પ્લાન્ટની ટાંકીમાં ઉતરેલા પાંચ શ્રમિકોના મોત

ગાંધીનગરઃ  જિલ્લાના કલોલ તાલુકાના ખાત્રજ ખાતે આવેલી દવા બનાવતી એક ફાર્મા કંપનીના દૂષિત પાણીના રિસાઈકલિંગ માટેની ઈટીપી ટેન્કની સફાઈ માટે ઉતારેલા એક મજૂરને બચાવવા માટે એક પછી એક ચાર લોકો અંદર ઊતર્યા હતા. ત્યારે પાંચેય મજૂરોને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયરબ્રિગેડના જવાનોએ તરત ઘટનાસ્થળે દોડી જઈ પાંચેય મૃતદેહને બહાર […]

પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ ડિઝલ બનાવતો ભારતનો પહેલો પ્લાન્ટ બિહારમાં કાર્યરત

દેશમાં પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ-ડીઝલ બનાવતો પ્રથમ પ્લાન્ટ કાર્યરત બિહારના મુજફ્ફરપુર જીલ્લામાં આ પ્લાન્ટનું ઉદ્વાટન કરાયું બસો કિલો પ્લાસ્ટિક કચરામાંથી 150 લીટર ડિઝલ કે 130 લીટર પેટ્રોલ બની શકે છે નવી દિલ્હી: દેશમાં દિવસે દિવસે પેટ્રોલના ભાવ ભડકે બળી રહ્યાં છે જેને કારણે લોકો કમરતોડ મોંઘવારીનો મારો સહન કરી રહ્યા છે. મધ્યમવર્ગ પીસાઇ રહ્યો છે ત્યારે […]

રાજકોટના આણંદપરમાં 135 એકર જમીનમાં ‘અમૂલ’નો જાયન્ટ પ્લાન્ટ બનશે

રાજકોટ : રાજકોટમાં એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કોર્ટ બિલ્ડીંગ જેવા નજરાણાઓ મળી ગયા છે અને નિર્માણની કામગીરી પણ ચાલી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના આણંદપરમાં અમૂલ ડેરીનો જાયન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા અમૂલ ડેરી માટે 135 એકર જમીનની ફાળવણી કરવામાં આવી છે. આગામી સમયમાં મળનારી કેબિનેટ બેઠકમાં મંજૂરી મળ્યા બાદ પ્લાન ફાઇનલ કરવામાં આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code