1. Home
  2. Tag "Planting"

ગુજરાતમાં 40.53 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર, હવે વરસાદ ખેંચાતા ખેડુતોની વધી ચિંતા

અમદાવાદ : ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાને લીધે વરસાદ પડતા અને ત્યારબાદ જેઠ મહિનાના પ્રારંભે પડેલા વરસાદને કારણે મોટાભાગના ખેડુતોએ વાવણીનું કામ પૂર્ણ કરી દીધું હતું, હવે વરસાદની ભારે ખેંચ વર્તાઈ રહી છે. એ કારણે હવે કેટલાક વિસ્તારોમાં ફેર વાવેતર કરવું પડે તેવા સંજોગો ઉભા થયા છે. ખાસ કરીને ઓછાં વરસાદવાળા કે વરસાદ નથી […]

ગુજરાતમાં જુનના અંત સુધીમાં ખરીફ પાકનું વાવેતર 25.02 લાખ હેકટર થયું, ગત વર્ષ કરતાં 13 ટકા ઓછું

ગાંધીનગરઃ  ગુજરાતમાં જૂનના અંત સુધીમાં છેલ્લાં ત્રણ વર્ષથી વાવણીલાયક વરસાદ પડી જતો હોય છે પણ આ વર્ષે અનિયમિત અને ઓછો વરસાદ પડ્યો હોવાથી વાવણી 13 ટકા ઘટી ગઇ છે. ગુજરાત સરકારે જૂન અંત સુધીના રજૂ કરેલા વાવેતરના આંકડાઓ નોંધપાત્ર નીચાં છે. મગફળીના વાવેતર ઘણા પાછળ રહી ગયા છે તો કપાસમાં પણ ઉંચા ભાવ છતાં ખાસ […]

કપાસનો રેકોર્ડબ્રેક ભાવ થતાં ગુજરાતમાં કપાસના વાવેતરમાં સરેરાશ 10 ટકા વધવાની શક્યતા

ગાંધીનગરઃ ખેડુતોને આ વર્ષે કપાસના ભાવ સારા મળશે તેવી આશા બંધાણી છે. કપાસનો ભાવ એક મણે રુ. 1500ની ઉચ્ચતમ સપાટીએ પહોંચી જતા ગુજરાતમાં વાવેતર 10 ટકા જેટલું વધવાની ધારણા વ્યક્ત થઇ રહી છે. કપાસના ઉંચા ભાવ અને મગફળીના વાવેતરમાં વધુ ખર્ચ આવી રહ્યો છે, એટલે ખેડૂતો કપાસ તરફ વધારે ધ્યાન આપશે. ઇયળો સામે વધારે પ્રતિકાર […]

ખરીફ સીઝનમાં મગફળી કરતા કપાસનું વધુ વાવેતર થવાની શક્યતાઃ મગફળીનું વાવેતર સ્થિર રહેવાનો અંદાજ

રાજકોટ : ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ખેડુતોએ વાવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે પ્રથમ વાવણીલાયક વરસાદ પછી વેગ આવશે પણ અત્યારથી કઇ જણસનું વાવેતર વધશે તેની અટકળો મંડાવા લાગી છે. મગફળી અને કપાસ ગુજરાતના મુખ્ય પાકો છે એટલે એના પર સૌની નજર હોય છે. આ વર્ષે પણ બન્ને પાકો […]

કચ્છની વૈજ્ઞાનિક સંસ્થાએ મોંઘુ મશરૂમ ઉગાડ્યુઃ હવે વાવેતર માટે તાલીમ અપાશે

રાજકોટઃ  કચ્છ સ્થિત ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝર્ટ ઈકોલોજીના (GUIDE)વૈજ્ઞાનિકો સફળતાપૂર્વક- કોર્ડિસેપ્સ મિલિટેરિસ મશરૂમની એક પ્રજાતિનું વાવેતર કરવામાં સફળ રહ્યા છે, જેનો ઉપયોગ ચાઈનીઝ અને તિબેટી હર્બલ દવાઓમાં થાય છે. વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં નિયંત્રિત વાતાવારણમાં 35 બરણીની અંદર 90 દિવસમાં 350 ગ્રામ મશરૂમ ઉગાડ્યું છે. આ મશરૂમનો પ્રતિ કિલોનો ભાવ 1.50 લાખ રૂપિયા છે. બ્રેસ્ટ કેન્સરની સારવારમાં […]

રાજ્યમાં ઉનાળું મગફળ, મગ, અડદ, તલ, ડાગરનું 100 ટકાથી વધુ વાવેતર

ગાંધીનગરઃ રાજ્યમાં ગત ચામાસામાં સારા વરસાદ અને સાનુકુળ હવામાનને લીધે ખરીફ અને રવિપાકનું સારૂએવું વાવેતર થયું હતું. હવે ખેડુતોએ ઉનાળુ પાકનું વાવેતર શરૂ કર્યુ છે. જેમાં ઉનાળુ મગફળી, મગ, અડદ,તલ અને ડાંગરનું પણ 100 ટકા વાવેતર થયુ હોવાનું રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગયા વર્ષ મેઘરાની મેહરબાનીથી  ખરીફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code