1. Home
  2. Tag "Planting"

દેશમાં ચાલુ વર્ષે 1102 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર

ગત વર્ષની સરખામણીએ વાવેતરમાં વધારો સૌથી વધારે ડાંગરનું 411.52 લાખ હેકટરમાં વાવેતર નવી દિલ્હીઃ દેશમાં ચાલુ વર્ષે ચોમાસામાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. જેના પરિણામે ખરીફ પાકનું બમ્પર વાવેતર થવાની આશા વ્યક્ત થઈ રહી છે. દેશમાં લગભગ 1102 લાખ હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જે ગયા વર્ષની સરખામણીએ વધું છે. ગયા વર્ષે હાલની સ્થિતિએ […]

ઘરમાં કુંડા લગાવતી વખતે રાખો સાચી દિશાનું ખાસ ધ્યાન,જાણો કઈ છે સાચી દિશા

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ઘરમાં માટીના કુંડા રાખવા વિશે વાત કરીશું.કુંડા કદમાં ખૂબ મોટા અને નાના હોય છે. આજે વાસ્તુશાસ્ત્રમાં અમે તમને બંનેને રાખવાની સાચી દિશા જણાવીશું. મોટાભાગના ઘરોમાં, લોકો નાના કદના માટીના કુંડાનો ઉપયોગ કરે છે કારણ કે તે વજનમાં હળવા હોય છે અને તેની આસપાસની સફાઈ કરવામાં બહુ તકલીફ પડતી નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, નાના […]

આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષઃ સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે 21778 હેકટરમાં બાજરીનું વાવેતર

અમદાવાદઃ સમગ્ર વિશ્વ નોંધપાત્ર વૈશ્વિક સમસ્યાઓના નિરાકરણ માટે આજે ભારત તરફ મીટ માંડીને બેઠા છે પછી તે આબોહવા પરિવર્તન, કોરોના પછીની આર્થિક સુધારણા અથવા રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ કેમ ન હોય. કુપોષણ અને ખાદ્ય સુરક્ષા સામેના પડકારોનો સામનો કરવા માટે જાડા ધાનને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થયા છે. […]

છોડની આ જોડી ચુંબકની જેમ પૈસા આકર્ષશે,જાણો તે શું છે અને તેને લગાવવાના ફાયદા

લોકો વારંવાર તેમના ઘરમાં બરકતનો અભાવ અનુભવે છે.આવું કેટલાક ગ્રહો નક્ષત્રોના બગડવાના કારણે અથવા વાસ્તુ દોષના કારણે થઈ શકે છે.આવી સ્થિતિમાં કેટલાક છોડ ઘરના વાતાવરણમાં ઝડપથી પરિવર્તન લાવી શકે છે.આમાંથી એક છોડ લક્ષ્મી કમલ અને વિષ્ણુ કમલ છે.વાસ્તવમાં બંને અલગ-અલગ પ્રકારના છોડ છે પરંતુ, આ બંનેને જોડીમાં લગાવવાથી ઘરની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.તો […]

ગુજરાતમાં 30 લાખ હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતરઃ કપાસનું વાવેતર વધ્યું

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસુ જામી રહ્યું છે અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ હેત વરસાવ્યો છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના જિલ્લા-તાલુકામાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે ખેડૂતો પણ ખરીફ પાકના વાવેતરમાં જોતરાયાં છે. રાજ્યમાં 30 લાખ હેકટરમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં 23 લાખ હેકટરમાં થયું છે. આમ રાજ્યમાં લગભગ 35 ટકા વાવણી થઈ ચુકી […]

ગુજરાતમાં ખેડૂતોએ 85 હજારથી વધારે હેકટરમાં ખરીફ પાકનું કર્યું વાવેતર

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાની પધરામણીની આતુરતાથી રાહ જોતા ખેડૂતો હાલ ખેતીના કામમાં જોતરાયાં છે. સમાન્ય રીતે મોટા ભાગના ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર જૂનના પહેલા કે બીજા સપ્તાહમાં પ્રથમ વરસાદ પડતા જ કરી દેવામાં આવે છે. ચાલુ વર્ષે ગુજરાતમાં ખરીફ પાકોનું અત્યાર સુધીમાં કુલ 85896 હેકટરમાં વાવેતર થયું છે. આ વર્ષે રાજ્યમાં સૌથી વધારે મગફળી અને […]

અંબાજી ગબ્બર અને આસપાસના ડુંગરોને હરીયાળા બનાવાશે, સીડબોલ રોપણના અભિયાનનો પ્રારંભ

અંબાજી: બનાસકાંઠા જીલ્લાનાં પર્વતો ને હરીયાળા બનાવવાનાં ભાગ રૂપે બનાસકાંઠા જીલ્લાની બનાસડેરી દ્વારા સીડ બોલ રોપણ કરવાનું ત્રી દિવસીય અનોખુ અભીયાન હાથ ધર્યુ છે. જે અભીયાન ની શરૂઆત આજે શક્તિપીઠ અંબાજી નાં ગબ્બરગઢ થી કરવામાં આવી છે. જીલ્લો હરીયાળો બને તે પુર્વે અંબાજી ગબ્બર પર્વત ને તેની આસપાસ ની ડુંગરી ઓ હરીયાળી બને તેનાં ભાગ […]

રાજ્યમાં રવિ મોસમમાં વાવેતરની ધૂમ સીઝન, રાયડો,ધાણા અને લસણના વાવેતરમાં થયો વધારો

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે ચોમાસુ એકંદરે સારી રહ્યું હતું .મોટાભાગના જળાશયો છલોછલ ભરાઈ ગયા હતા. એટલે આ વર્ષે રવિ સીઝનમાં ધૂમ વાવેતર થઈ રહ્યું છે. આ વખતે ધાણા. રાયડો, અને લસણના વાવેતરમાં ગત વર્ષની તુલનાએ વધારો થયો છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે ધાણાનું વાવેતર 86,634 હેક્ટરમાં થઇ ગયું છે. જે પાછલી સીઝનના 93,000 […]

કપાસના સારા ભાવ મળતા હોવા છતાં આ વર્ષે કપાસનું વાવેતર વધી શક્યું નહીં

રાજકોટઃ રાજ્યમાં મેઘરાજાના સમયસરના આગમનને લીધે મોટાભાગના વિસ્તારોમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થઈ ગયું હતું. જો કે, ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આકાશમાં વાદળો ગોરંભાયેલા છે, પણ મેઘરાજા મન મુકીને વરસતા નથી. સરકારી ચોપડે વાવણી પાછલા વર્ષથી સહેજ વધીને 70.67 લાખ હેક્ટર સુધી પહોંચી ગઇ છે પણ હવે વરસાદ ન પડતા […]

સોરઠ પંથકમાં ખેડુતોએ કપાસ કરતા સોયાબીનનું વધુ વાવેતર કર્યું

અમદાવાદ: સૌરાષ્ટ્ર પંથકમાં રાહ જોવડાવ્યા બાદ ફરી ચોમાસાનો માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવસથી ઝરમરીયા વરસાદને કારણે કૃષિ પાકને ખૂબ ફાયદો થયો છે. જૂનાગઢ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદને લીધે ખેતી પાકોને જીવતદાન મળ્યું છે. ખેતરમાં રહેલા મગફળી, અને કપાસના પાકને વરસાદને લઈને ફાયદો થયો છે અને હજુ પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. ચોમાસું પાકોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code