છત્રાલ જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના ગોદામમાં લાગી ભીષણ આગ
ટ્રક સહિત માલસામાન બળીને ખાક ભીષણ આગને લીધે મેજર કોલ અપાયો, કલોલ કડી માણસા મહેસાણા, ગાંધીનગર અને કલોલની ફાયરટીમો ઘટના સ્થળે પહોંચી ગાંધીનગરઃ કલોલ તાલુકાના છત્રાલ GIDCના ફેઝ-2માં આવેલા પ્લાસ્ટિક ભંગારના ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ ફાયર ફાયટરો દોડી આવ્યા હતા અને આગની ગંભીરતાને જોતાં તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં […]