આઈપીએલઃ લખનૌ ટીમના કેપ્ટન અને ખેલાડીઓની મુશ્કેલીમાં વધારો, દંડ ફટકારાયો
મુંબઈ ઈન્ડિયન્સ સામેની હાર બાદ લખનૌ સુપર જાયન્ટ્સને વધુ એક આંચકો લાગ્યો છે. BCCI એ કેપ્ટન ઋષભ પંત અને લખનૌના તમામ ખેલાડીઓને દંડ ફટકાર્યો છે. આ મેચમાં, 216 રનનો પીછો કરતી વખતે, લખનૌ 161 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને મુંબઈએ 54 રનથી મેચ જીતી લીધી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ પર ધીમા ઓવર રેટના કારણે […]