1. Home
  2. Tag "Players"

પાકિસ્તાની ટીમે ચાહકો પાસેથી વસૂલ્યા પૈસા, ખેલાડીઓને મળવા માટે લીધા 25 ડોલર!

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ વચ્ચે પાકિસ્તાની ક્રિકેટ ટીમ ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગઈ છે. આ વખતે મામલો કંઈક વિચિત્ર છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાની ટીમ અથવા મેનેજમેન્ટે ન્યૂયોર્કની એક રેસ્ટોરન્ટમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે ‘મીટ એન્ડ ગ્રીટ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેની ફી 25 ડોલર રાખવામાં આવી હતી. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફ આ વાતથી બિલકુલ […]

IPL 2024: મીટીંગમાં મોડા પહોંચનાર ચાર ખેલાડીઓને MIએ અનોખી સજા

નવી દિલ્હી: IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની હાલત અત્યાર સુધી ખરાબ છે. સતત ત્રણ મેચ હાર્યા પછી ટીમની ટીકા થઈ રહી છે. દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે ચાર ખેલાડીઓને અનોખી સજા આપી છે. MI એ ઈશાન કિશન, કુમાર કાર્તિકેય, શમ્સ મુલાની અને નુઆન તુષારાને રસપ્રદ સજા આપી છે. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ચારેય ખેલાડીઓ મીટીંગમાં મોડા […]

IPLમાં ડેબ્યૂ કરીને ધૂમ મચાવી શકે છે આ ખેલાડીઓ

IPL બિડિંગમાં હેરાન કરવા વાળી રકમ મેળવનારા કેટલાક ખેલાડીઓ પર બધાની નજર રેશે. ઓસ્ટ્રેલિયન ડાબોડી ફાસ્ટ બોલર સ્પેન્સર જોન્સનનો સમાવેશ થાય છે, જેને ગુજરાત ટાઇટન્સે 10 કરોડમાં ખરીદ્યો હતો, સમીર રિઝવીને ચેન્નાઇ સુપર કિંગ્સે 8.4 કરોડમાં ખરીદ્યો હતો, કુમાર કુશાગ્રને દિલ્હી કેપિટલ્સે 7.2 કરોડમાં ખરીદ્યો હતો અને મુંબઈ ઈન્ડિયન્સે 4.8 કરોડમાં ખરીદેલા દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ […]

18-19 વર્ષના નવયુવાનો IPLમાં તબાહી મચાવશે, બેટ અને બોલથી અલગ ઓળખ ઉભી કરશે

IPL 2024 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે અને દર વર્ષે કેટલાક નવા સ્ટાર્સ ઉભરી આવે છે, તેમ કેટલાક યુવા ખેલાડીઓ પણ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સંસ્કરણમાં સારા પ્રદર્શનની અપેક્ષા રાખે છે. જાણીએ એવા 18-19 વર્ષના ખેલાડીઓ વિશે જેઓ IPL 2024માં તબાહી મચાવી શકે છે. અર્નિશ કુલકર્ણી 19 વર્ષીય અર્નિશ કુલકર્ણી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ […]

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચને લઈને ખેલાડીઓમાં અનેરો ઉત્સાહઃ રોહિત શર્મા

કેપ્ટાઉનઃ રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનના અવતારમાં દક્ષિણ આફ્રિકામાં રમાનારી બે ટેસ્ટ મેચની સીરિઝમાં જોવા મળશે. ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ટીમના કેપ્ટને પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી. જેમાં તેમણે આગામી વર્ષે રમાનારી ટી20 વિશ્વ કપ 2024માં રમવાના સંકેત આપ્યાં છે. આ પહેલા કેટલાક મીડિયામાં દાવો કરાયો હતો કે, ટી20 વિશ્વકપમાં રોહિત શર્મા ભારતીય ટીમનો ભાગ નહીં […]

પ્રથમ વખત IPL માટે ભારતની બહાર લાગશે ખેલાડીઓની બોલી,અહીં જુઓ તારીખ અને સ્થળ

મુંબઈ: દેશ અને દુનિયાના લોકો ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખેલાડીઓના શબ્દોથી લઈને ક્રિકેટ જગતના મહાન ખેલાડીઓ આ લીગમાં રમવાના સપના જોતા હોય છે. IPLને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આવતા વર્ષે IPLની હરાજી ક્યારે અને ક્યાં થશે? આ અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, […]

વર્ષ 2014 પહેલા ખેલાડીઓને યોગ્ય કોચિંગ અને આર્થિક મદદ મળતી ન હતીઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ એશિયન પેરા ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય ટુકડી સાથે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કરતા વિપક્ષી પાર્ટીઓ પર પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે ખેલાડીઓને કહ્યું કે દેશને તમારા પર ગર્વ છે. પીએમ મોદીએ કહ્યું કે, “2014માં આયોજિત એશિયન પેરા ગેમ્સમાં ભારતે જેટલા મેડલ જીત્યા હતા તેના કરતાં આ ત્રણ ગણા […]

પ્રજ્ઞાનંદ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યો, વિશ્વના નંબર-3 ખેલાડીઓને આપી માત

મુંબઈ: ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનાનંદએ સોમવારે અહીં FIDE વર્લ્ડ કપ ચેસ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી ફેબિયાનો કારુઆનાને ટાઈબ્રેકમાં 3.5-2.5થી હરાવ્યો હતો. બે મેચની ક્લાસિકલ સિરીઝ 1-1થી ડ્રોમાં સમાપ્ત થયા પછી, 18 વર્ષીય ભારતીય પ્રજ્ઞાનાનંદે એક રોમાંચક ટાઈબ્રેકરમાં સુપ્રસિદ્ધ યુએસ ગ્રાન્ડમાસ્ટરને હરાવી દીધો.મંગળવારે યોજાનારી ફાઇનલમાં, પ્રજ્ઞાનાનંદ હવે પાંચ વખતના ચેમ્પિયન નોર્વેના મેગ્નસ કાર્લસન સામે […]

એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત,આ ખેલાડીઓને મળ્યું સ્થાન

મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયા કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. અજીત અગરકરે 21 ઓગસ્ટ (સોમવાર)ના રોજ દિલ્હીમાં ટીમની જાહેરાત કરી હતી. આ દરમિયાન રોહિત શર્મા પણ હાજર રહ્યો. 17 સભ્યોની ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે.કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ અય્યર ભારતીય ટીમમાં પરત ફર્યા છે. યુવા બેટ્સમેન […]

અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમમાં PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PMએ ખેલાડીઓ સાથે ખાસ મુલાકાત

અમદાવાદઃ ઓસ્ટ્રેલિયાના પીએમ ગઈકાલે ગુજરાતના પ્રવાસે આવ્યાં હતા. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યાં હતા. બંને દેશના પીએમ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસની મેચ નીહાળવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યાં હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મિત્રતાના 75 વર્ષની ઉજવણી છે. BCCI પ્રમુખ રોજર બિન્નીએ ઓસ્ટ્રેલિયન વડા પ્રધાનને મોમેન્ટો આપીને આવકાર્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code