પીએમ મોદીના માતા હિરાબેનની તબિયત બગડતા અમદાવાદ ખાતે હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા
પીએમ મોદીના માતા હિરાબેનની તબિયત બગડી અમદાવાદ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ અમદાવાદઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાત આવે ત્યારે માતાને મળવાનો ટાઈમ ફાળવે છે, તેમની માતા હિરાબેનની ઉમંર હવે ઘણી છે જેને લઈને આજરોજ તેમની તબિયત બગડી હોવાના સમાચાર સામે આવ્યા છે.વયસંબંધિત બીમારીના કારણએ તેઓને હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાનું કહેવાય રહ્યું છે. પ્રાપ્ત જાણકારી […]