PM મોદી 28 એપ્રિલના રોજ આસમની મુલાકાત લેશે -દીપૂમાં કરશે વિકાસ રેલીને સંબોઘિત, હોસ્પિટલનું કરશે ઉદ્ધાટન
ગુરુવારના રોજ પીએમ મોદી આસામની મુલાકાત લેશે દીપૂમાં કરશે રેલીને સંબોધિત દિલ્હી- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ભારતના પ્રવાસે જોવા મળી રહ્યા છે, તાજેતરમાં તેઓ જમ્મુ કાશઅમીરીની મુલાકાતે હતા જ્યાં તેમણે કોરોડો રુપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું ત્યારે હવે 28 એપ્રિલને ગુરુવારના રોજ પીએમ મોદી આસામની નમુલાકાતે રવાના થશે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે 28 એપ્રિલના […]