પીએ મોદી આજે મેરઠની મુલાકાત લેશે – મેજર ઘ્યાનચંદ ખેલ વિશ્વવિદ્યાલયનો કરશે શિલાન્યાસ
પીએમ મોદી આજે મેરઠની મુલાકાતે મેજર ઘ્યાનચંદ ખેલ વિશ્વવિદ્યાલયનો કરશે શિલાન્યાસ દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી આજે 2જી જાન્યુારીના રોજ ઉત્તરપ્રદેશની મુલાકાત લેનાર છે, પીએમ મોદી મેરઠના સરથાણાના સલવા ગામમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. આ જોતાં બીજી તારીખે મુરાદનગરથી ખતૌલી સુધી ગંગનાહર ટ્રેક પણ બંધ રાખવામાં આવ્યો છે. આ સમગ્ર ટ્રાફિક NH-58 […]