પીએમ મોદી આજે વારાણસીના ડોકટરો અને હેલ્થ વર્કર્સ સાથે કરશે વાતચીત
વારાણસીના ડોકટરો અને હેલ્થ વર્કર્સ સાથે વાતચીત પીએમ મોદી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે વાતચીત વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી આ માહિતી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે એટલે કે આજે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના ડોકટરો, ફાર્મા સ્ટાફ અને અન્ય ફ્રંટલાઇન વર્કર્સ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. વાતચીત દરમિયાન […]