વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મીથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, રોડ શો અને જાહેર સભાઓને સંબોધશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે તો ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે ચૂંટણી પ્રચારમાં પણ વેગ આવી રહ્યો છે. મતદારોને રિઝવવા માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તથા કોંગ્રેસના […]


