1. Home
  2. Tag "PM Netanyahu"

ભારત-ઇઝરાયેલના અતૂટ સંબંધો વિશ્વાસ અને સંશોધન પર આધારિત: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધોનો પુનરોચ્ચાર કરતા જણાવ્યું છે કે, ભારત ઇઝરાયેલ સાથેના પોતાના અતૂટ સંબંધોને ખૂબ જ મહત્વ આપે છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, આ ભાગીદારી પરસ્પર વિશ્વાસ, ઇનોવેશન તેમજ શાંતિ અને પ્રગતિ માટેની સહિયારી પ્રતિબદ્ધતા પર ટકેલી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ […]

ઈરાને હિટલિસ્ટ જાહેર કરી, ઈઝરાયેલના PM નેતન્યાહુનું નામ સૌથી ઉપર

તહેરાન, 13 ફેબ્રુઆરી 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. અત્યાર સુધી માત્ર ઈઝરાયેલ જ પોતાના દુશ્મનોની યાદી જાહેર કરતું હતું, પરંતુ હવે પહેલીવાર ઈરાને ખુલ્લેઆમ ઈઝરાયેલ વિરુદ્ધ ‘હિટલિસ્ટ’ જાહેર કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. ઈરાની સરકારી મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું […]

ઈઝરાયલના PM નેતન્યાહુ અમેરિકા જશે, ગાઝા સહિતના મુદ્દા ઉપર થશે ચર્ચા

ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર આવતા અઠવાડિયે વોશિંગ્ટનની મુલાકાત લેશે. નેતન્યાહૂના કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. યુદ્ધવિરામ કરારના બીજા તબક્કા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે નેતન્યાહુને “4 ફેબ્રુઆરીએ વ્હાઇટ હાઉસમાં મીટિંગ” માટે આમંત્રણ આપ્યું હતું. ઈઝરાયેલની સરકારી માલિકીની ‘કાન’ ટીવી […]

યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂએ જો બાઇડન સાથે ટેલિફોનિક વાતચીત કરી

નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ લંબાયું છે, ઈઝરાયલ આતંકવાદી સંગઠન હમાસને સમર્થન આપતા હિઝબુલ્લાહ, હુથી સહિતના સંગઠનોને ટાર્ગેટ બનાવીને હુમલા કરી રહ્યાં છે. જેથી મીડલ ઈસ્ટમાં હાલ યુદ્ધની સ્થિતિ વધુ વણસી રહી છે. બીજી તરફ દુનિયાના તમામ દેશોની નજર હાલ મીડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ ઉપર મંડાયેલી છે. દરમિયાન ઇરાન સાથે […]

વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલના પીએમ નેતન્યાહુ સાથે ફોન પર કરી વાતચીત,આ મુદ્દાઑ પર થઈ ચર્ચા

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમના ઇઝરાયેલના સમકક્ષ બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી અને માનવતાવાદી સહાયતા અને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષના ઉકેલની જરૂરિયાતને વાતચીત અને મુત્સદ્દીગીરી દ્વારા પુનરાવર્તિત કરી. વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર નેતન્યાહૂએ વડા પ્રધાન સાથે ટેલિફોન પર વાત કરી અને તેમને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષમાં તાજેતરના વિકાસ વિશે માહિતી આપી.આ વાતચીત […]

PM નેતન્યાહુની જાહેરાત:’ઈઝરાયેલી સેના યુદ્ધ પછી પણ ગાઝામાં સુરક્ષા નિયંત્રણ જાળવી રાખશે’

દિલ્હી : હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે મંગળવારે એ વિચારને નકારી કાઢ્યો હતો કે યુદ્ધ પછી ગાઝા પટ્ટીમાં સુરક્ષાની જવાબદારી આંતરરાષ્ટ્રીય દળને આપવામાં આવે. ઇઝરાયેલના પીએમએ કહ્યું કે ઇઝરાયેલની સેનાને યુદ્ધ બાદ ગાઝામાં સુરક્ષા નિયંત્રણ જાળવી રાખવાનો અધિકાર છે. સીએનએન અનુસાર, આ પહેલીવાર નથી જ્યારે […]

ઈઝરાયલ-હમાસના યુદ્ધમાં હિઝબુલ્લા વચ્ચે આવ્યું તો તેમના માટે આ વિનાશકારી નિર્ણય હશેઃ PM નેતન્યાહૂ

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે સતત 17 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન યુદ્ધમાં અત્યાર સુધીમાં છ હજારથી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. દરમિયાન ઈઝરાયલના પીએમ બેંઝામિન નેતન્યાહુએ ઈરાન સમર્થિત લેબનાનના કટ્ટરપંથી સંગઠન હિઝબુલ્લાને ફરી એકવાક ગર્ભીત ધમકી આપી છે. તેમણે કહ્યું હતું કે, હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધમાં જો હિઝબુલ્લા ઝંપલાવશે તો આ […]

ઈઝરાયેલમાં વિરોધ પ્રદર્શન વચ્ચે PM નેતન્યાહુનું મોટું પગલું, રક્ષા મંત્રીને હટાવ્યા

દિલ્હી:ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે દેશના સંરક્ષણ મંત્રી યોઆવ ગેલન્ટને બરતરફ કર્યા છે. ગેલન્ટે એક દિવસ પહેલા જ ન્યાયિક પ્રણાલીમાં કેટલાક ફેરફારો અંગે દરમિયાનગીરી કરી હતી. તેમણે કહ્યું હતું કે અત્યારે તેને ટાળી શકાય છે કારણ કે તે દેશને અલગ કરી શકે છે. આ પછી જ ગેલન્ટ પર આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. નેતન્યાહુની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code