1. Home
  2. Tag "PM Netanyahu"

વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલના પીએમ નેતન્યાહુ સાથે ફોન પર કરી વાતચીત,આ મુદ્દાઑ પર થઈ ચર્ચા

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમના ઇઝરાયેલના સમકક્ષ બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી અને માનવતાવાદી સહાયતા અને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષના ઉકેલની જરૂરિયાતને વાતચીત અને મુત્સદ્દીગીરી દ્વારા પુનરાવર્તિત કરી. વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર નેતન્યાહૂએ વડા પ્રધાન સાથે ટેલિફોન પર વાત કરી અને તેમને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષમાં તાજેતરના વિકાસ વિશે માહિતી આપી.આ વાતચીત […]

PM નેતન્યાહુની જાહેરાત:’ઈઝરાયેલી સેના યુદ્ધ પછી પણ ગાઝામાં સુરક્ષા નિયંત્રણ જાળવી રાખશે’

દિલ્હી : હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે મંગળવારે એ વિચારને નકારી કાઢ્યો હતો કે યુદ્ધ પછી ગાઝા પટ્ટીમાં સુરક્ષાની જવાબદારી આંતરરાષ્ટ્રીય દળને આપવામાં આવે. ઇઝરાયેલના પીએમએ કહ્યું કે ઇઝરાયેલની સેનાને યુદ્ધ બાદ ગાઝામાં સુરક્ષા નિયંત્રણ જાળવી રાખવાનો અધિકાર છે. સીએનએન અનુસાર, આ પહેલીવાર નથી જ્યારે […]

ઈઝરાયલ-હમાસના યુદ્ધમાં હિઝબુલ્લા વચ્ચે આવ્યું તો તેમના માટે આ વિનાશકારી નિર્ણય હશેઃ PM નેતન્યાહૂ

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે સતત 17 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન યુદ્ધમાં અત્યાર સુધીમાં છ હજારથી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. દરમિયાન ઈઝરાયલના પીએમ બેંઝામિન નેતન્યાહુએ ઈરાન સમર્થિત લેબનાનના કટ્ટરપંથી સંગઠન હિઝબુલ્લાને ફરી એકવાક ગર્ભીત ધમકી આપી છે. તેમણે કહ્યું હતું કે, હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધમાં જો હિઝબુલ્લા ઝંપલાવશે તો આ […]

ઈઝરાયેલમાં વિરોધ પ્રદર્શન વચ્ચે PM નેતન્યાહુનું મોટું પગલું, રક્ષા મંત્રીને હટાવ્યા

દિલ્હી:ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે દેશના સંરક્ષણ મંત્રી યોઆવ ગેલન્ટને બરતરફ કર્યા છે. ગેલન્ટે એક દિવસ પહેલા જ ન્યાયિક પ્રણાલીમાં કેટલાક ફેરફારો અંગે દરમિયાનગીરી કરી હતી. તેમણે કહ્યું હતું કે અત્યારે તેને ટાળી શકાય છે કારણ કે તે દેશને અલગ કરી શકે છે. આ પછી જ ગેલન્ટ પર આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. નેતન્યાહુની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code